SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ GS: MIYAKISUMMENU 3: 06 આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત વીર્થકરોની પ્રથાયીની પ્રસ્તાવના 23AR, 9-24 ZRAK 2 વિ. સં. ૨૦૪૯ ઇ.સત્ ૧૯૯૩ - (ત્રણ લેખોની પ્રસ્તાવના) કીમ HRA) I/ નોંધ :–અહીંયાં ત્રણ છત્ર કેવાં હોવાં જોઇએ? અને વાળની અવૃદ્ધિ ક્યારથી? આ બંને પર બાબત અંગે શિલ્પશાસ્ત્ર તથા ત્રિષષ્ઠીશલાકાપુરુષચરિત્ર વગેરેના જે પ્રબળ પુરાવા આપું છું તે પુરાવા એવા છે કે છત્ર અને વાળ બાબતમાં લેખ, ચર્ચા કે વાદવિવાદની જરૂર જ ન રહે. આ પુરાવા સવળાં છત્રની માન્યતાને પૂરેપૂરો ટેકો આપે છે, અને વાળની અવૃદ્ધિ દીક્ષા વખતથી ન સમજવી CS એ વાતની સાબિતી આપે છે. ક છત્ર અંગે શિલ્પશાસ્ત્રના પાઠનો પુરાવો પાછળ આપ્યો છે. પ્રસ્તાવના એ પુસ્તકનું મુખ છે, પ્રવેશદ્વાર છે, એનો અલંકાર છે. નાનું મોટું કોઇપણ = પુસ્તક થયું એટલે તેની નાની-મોટી પ્રસ્તાવના તો આપવી જ પડે. તેમાંય જે પુસ્તક પ્રદ ચર્ચાત્મક કે વિવાદાત્મક હોય ત્યારે પ્રસ્તાવના ખાસ જરૂરી બની જાય છે. આ પુસ્તકમાં છે TV શરૂઆતના બે લેખોના વિષયો શુષ્ક છે, લખાણ અનેકરંગી છે. આ પુસ્તકની સૂઝ થોડું જ SS શાસ્ત્રીયજ્ઞાન હોય, વ્યક્તિ સુશિક્ષિત અને જ્ઞાની હોય તો તેને આમાં સમજ અને રસ પડે. આ પુસ્તક સામાન્ય પ્રજાના કે સામાન્ય અભ્યાસીઓના આકર્ષણ અને રસનો વિષય બને જ તેવું નથી. તેથી પ્રસ્તાવના દ્વારા પુસ્તકનો પરિચય યોગ્ય રીતે રજૂ કરવો જોઇએ, જેથી - GS પુસ્તક શું કહે છે તેનો ખ્યાલ વાચકોને મળી રહે. અને એમાંથી કંઇક નવું પણ જાણવા SS મી. વળી નાના-મોટા સહુને ભાગ્યેજ જાણવા મળે એવાં વરસો બાદ પહેલીજવાર ચર્ચાતા - આખરી નિર્ણય આપતા એવા આ પુસ્તકના અભૂતપૂર્વ ત્રણ લેખના વિષયોની કંઇક છે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy