SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ' : 0 ડ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત " Y મંગલચિત્ર સંગ્રહશ્રેણીનો વિસ્તૃત પરિચયની પ્રસ્તાવના 0 વિ. સં. ૨૦૪૩ ઇ.સત્ ૧૯૮૭ પરિચય પુસ્તિકા નાની, પણ ચિત્રોની સીરીઝ કિમતી એટલે તેની વાત થોડી લાંબી - તા. ૧-૧-૮૭ લે–આ. શ્રી યશોદેવસૂરિ, પાલીતાણા - ઘણાં વરસો પહેલાંની વાત છે. જયારે લોકોને પોતપોતાનાં આરાધ્ય દેવ-દેવીઓનાં - મનપસંદ ચિત્રો-ફોટા બજારમાં ઉપલબ્ધ થતાં ન હતાં. મારી પાસે માગણી કરતાં ત્યારે સંતોષ થાય તેવાં મારી પાસે પણ ન હતાં. મને થયું કે અનેક સ્થળે ચોમાસામાં જુદા જુદા કારણ નિમિત્તે અટ્ટમ કરાવાની - આપણે ત્યાં પ્રથા છે, પણ જે નિમિત્તે અમ કરવાના હોય તેના ફોટા હોય કે ન પણ ન હોય, હોય તો જોઈએ તેવા ન હોય, એટલે મને થયું કે મારે જ આ ચિત્રો નવાં જ. બનાવરાવવાં એટલે નવા નવા ચિત્રકારો મેળવવા મુશ્કેલ, મળે તો જૈનધર્મને લગતી તે બાબત નવેસરથી બધી જ સમજાવવી પડે. વળી નવાં પરિચિતો જોડે સુમેળ મનનો કેવો જામે? એ બધું વિચારતાં, નવા નવા આર્ટીસ્ટોની કલમનો લાભ ઉઠાવી જૈનસંઘમાં કલાની વિવિધતા દર્શાવાનો મોહ જતો કર્યો. | વેવીશ તીર્થકરનાં ચિત્રોમાં શ્રી પાર્શ્વનાથજી વગેરે ચાર તીર્થકરોના પેઈન્ટીંગ માટે E પણ, આપણા દેશની જાણીતી વિવિધ પીંછી-કલમનો લાભ ઉઠાવવા ચાર જાતવાળા ચાર . ચિત્રકારો પાસે, ચાર તીર્થકરોના જીવન પ્રસંગો ચીતરાવવા એવું વિચારેલું પણ નવા GS ચિત્રકારો, જૈન પદ્ધતિઓ, જેને ખાસિયતો અને જેન ગણત્રીઓથી અજાણ હોય એટલે
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy