SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ = PSSSSSSSSSSSSXSXSXSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSIFA છે અને આવા રત્નોનો મોહ શોખ તજી દેવા ઉપદેશ આપ્યો છે. રત્નો જે આખરે તો પથ્થર છે છે, પથ્થરનું શું મૂલ્ય? જ્યારે માનવી કે માનવીનું જીવન તો મુકત દશા પ્રાપ્ત કરવા માટે જ આત્મ કલ્યાણ કરવા માટે, નિર્મળતા તથા શાશ્વત સુખ શાંતિ, આનંદ મેળવવા માટે છે. માનવી જ જ દયા, દાન, શીલ, તપ, ત્યાગ. અહિંસા. સત્ય. અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ ધર્મોનું પાલન છે & કરી શકે છે. દેવ-ગુરુની ભક્તિ કરી શકે છે. માટે માનવકાયા કે માનવજીવનને સમગ્ર વિશ્વની જે જીવ સૃષ્ટિમાં સર્વોત્તમ કોટિનું છે એવું વિશ્વના તમામ ધર્મનાયકોએ ફિરસ્તાઓએ વર્ણવ્યું છે, આ એક નિર્વિવાદ હકીકત છે. છે. આવા મહાન જીવન સ્વયં શોભનીય છે એને શોભાવવા માટે પરાયા અલંકારોની શી જ જરૂર? તત્ત્વજ્ઞાનીઓ કહે છે કે તારી તાત્ત્વિક દૃષ્ટિને ઉપયોગમાં લે તો તને સમજાશે કે હીરા- 8 જ પન્ના એ શું છે? તો તે એકેન્દ્રિય જીવોનાં શરીરો છે. ખાણમાંથી છૂટા પડ્યા બાદ એમાં છે જે ચેતના આત્મા હતો તે નીકળી ગયો. પછી ચેતના વિનાના દાગીના એ માત્ર એકેન્દ્રિય છે જીવોના કલેવરો-મડદાઓ જ છે. ભલે મોહમાયા અને અજ્ઞાન ભાવના જોરે આંખમિચોલી જી કરી મૂલ બાબતને ભૂલીને રત્નો પહેર્યાનો આનંદ માણે ! છું. આમ તો મરેલાને જરા વધુ વાર રાખીએ નહિ, અડીએ નહિ, પણ પત્થરના જીવોના કલેવરો ધન સંપત્તિના મોહમાં ખુતેલો માનવી હોંશેહોંશથી પહેરે છે અને ખુશાલી મનાવે છે. બીજી એક વાત સમજવા જેવી છે કે જૈનોએ આ ધરતી ઉપર જીવોના જેટલાં શરીરો જે દેખાય છે ને જેટલા દશ્ય પદાર્થો છે તે બધા એક જ તત્ત્વના છે. એક જ તત્ત્વના વિકારો ભેદો-પ્રભેદો છે અને તેનું નામ છે દારિક જાતના પરમાણુઓ. ઔદારિક વર્ગણા શબ્દથી છે ઓળખાતા પુલ પરમાણુઓ છે. જડ ચેતનના શરીરોમાં આ એક જ કુળના પુદ્ગલ જે પરમાણુઓ હોય છે. @ કોઈપણ વસ્તુનો ઉપયોગ અધિકરણ અને ઉપકરણ એ બે રૂપે થતો હોય છે. અધિકરણ છે. જેમાં શસ્ત્ર જેમ બીજાને હાનિ પહોંચાડે એમ જે વસ્તુ આત્માના સદ્ગુણોને ક્ષતિ પહોંચાડે છે તે અધિકરણ. ઉપકરણ એટલે ઉપકારક જે વસ્તુ, આત્મામાં આત્મ કલ્યાણમાં કોઈને કોઈ અંશે આ સહાયક બની રહે તો તે વસ્તુને ઉપકરણ કહી શકાય. છે. આમ આ રત્નોનાં અધિકરણ અને ઉપકરણ બે રૂપે ઉપયોગ છે. આ રત્નોનો ઉપયોગ જે સ્ત્રી પુરૂષો શોભા વધારવા માટે શણગાર તરીકે કરે ત્યારે તે રત્નો અધિકરણ બને, અને આ છે જ રત્નો સર્વગુણ સંપન્ન એવા વીતરાગ દેવની મૂર્તિની અંગરચનામાં, ભગવાનના, જ્ઞાનનાં, જી ગુરુઓનાં પૂજનો, વધામણાં આદિમાં વપરાય તો તે વસ્તુ ઉપકરણ રૂપે ઉપયોગી બની કહેવાય. જ @ જર જવેરાત વિનશ્વર છે. એનો રાગ અને આસક્તિ આત્માને ખૂબ જ હાનિકારક થાય ? . છે અને અધોગતિએ લઈ જનાર છે. હીરા પના માણેક મોતી આદિ જવેરાત એમાંથી જીવ . છે નીકળી ગયા બાદ એ બધા એકેન્દ્રિય જીવોના કલેવરો છે. આવા કલેવરોથી મનુષ્યો શોભા
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy