SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ મi1 કિલો માટે અમને એમ કે . . . . 1 M a ( 1 ) Ek ki . . . કાકી ન અને પોથીમાં છાપી શકાય, એટલે બ્લોક થોડો મોટો બનાવવો પડ્યો છે. એથી એ પાનામાં ચાલુ બોર્ડર છાપી શકાય તેમ ન હતું અને જો છાપીએ તો બ્લોક આવે જ નહિ એટલે ચાલુ ન બોર્ડર કેન્સલ કરીને પ્રેસની સાદી બોર્ડર વાપરીને કામ પાર પાડ્યું છે. સંપૂર્ણ વજુપંજર કવચ આ ડાબી બાજુ છાપવું જોઈએ, ક્રમાંક ૧૩ તેને આપવો જોઈએ અને હ્રદયશુદ્ધિ ચિત્ર જમણી ની બાજુએ છાપવું જોઈએ અને તેને ક્રમાંક ૧૪ આપવો જોઈએ પણ પ્રેસે ઉલટ સુલટ કરી ભૂલ માં કરી નાંખી છે. આ ૯. કલ્મષ દહન–પવિત્ર ક્રિયા શરૂ કરતાં પહેલાં પોતાની નજર સામે હું પોતે અશુભ ને - પાપોના ઢગને બાળી રહ્યો છું એવી કલ્પના કરીને મારા પોતાનાં મન અને આત્મા બંનેને નિર્મળ ન બનાવ્યાં છે એમ ભાવના ભાવવાની છે. કેમ કે શુદ્ધ મનવાળા બની પૂજન કરવાનું હોવાથી તેને તત્કાલ પૂરતા નિખાપ બની જવા માટે આ ક્રિયા સ્વસ્તિક મુદ્રાએ કરવાની છે. આ માટે ચિત્ર માં નં. ૧૭ જુઓ. ૧૦. પૂજનમાં બંને હાથની અંગુલીઓનો ઉપયોગ થવાનો હોવાથી તે અંગુલીઓમાં પંચપરમેષ્ઠી આત્માઓની સ્થાપના કરવાની છે. જેથી તે અંગુલીઓ પૂજનને યોગ્ય પવિત્ર બને કઈ અંગુલી કયા નામથી ઓળખાય છે તે માટે ચિત્ર ક્રમાંક ૧૮ જુઓ અને કંઈ અંગુલી ન ઉપર કયા પરમેષ્ઠીની સ્થાપના કરવી તે માટે ચિત્ર ક્રમાંક ૨૦ જુઓ. તે પછીની વિધિ અને તેનો જરૂરી ભાવ પ્રતમાં જણાવવામાં આવ્યો છે એટલે તેનું પુનરાવર્તન અહીં ન કરતા ત્યાંથી જોઈ લેવા ભલામણ છે. ત્યારપછી ૧૧ માં અષ્ટાંગન્યાસ (શરીરના આઠ ભાગ ઉપર કરવાની સ્થાપના) આઠ આ ચિત્રો ઉપરથી સમજાઈ જાય એવો છે. આઠમા ચિત્ર ઉપર પદાન્તન્યાસ લખ્યું છે. પદાન્ત જ જગ્યાએ પાદાન્ત બોલી શકાય છે. આ ન્યાસ ઋષિમંડલસ્તોત્રનો ખાસ છે. છે ત્યારપછીની બધી વિધિ સમજાય તેવી છે. આ રીતે શરૂઆતની પૂર્વસેવારૂપ વિધિનો પર આ સંક્ષિપ્ત સૂચનો સાથેનો પરિચય પૂરો થાય છે. પૂર્વસેવા પૂરી થઈ. હવે ઉત્તરસેવા પેજ નં. જ - ૫૧થી શરૂ થાય છે. ઉત્તરસેવા એટલે યત્રનું પૂજન વગેરે. આ શરૂ થતાં પહેલાં જેનું પૂજન ન કરવાનું છે તે તમામ વ્યક્તિઓનું સ્મરણ-તથા પ્રાર્થના તેમને કરવી જોઈએ. માટે ૪૧ થી ૪૮ માં પાનામાં છાપેલું સુપ્રસિદ્ધ સ્તોત્ર સુંદર રીતે સંભળાવવું જોઈએ. સહુએ બે હાથ જોડવા, ભાવથી જ સાંભળવા જણાવવું. ભારતમાં પ્રભાતમાં આજે આ સ્તોત્રનો પાઠ ચતુર્વિધ સંઘ તેમજ ચારેય આ સંપ્રદાયના હજારો માણસો કરે છે. થોડીક જરૂરી વાતો મતક : ts પેજ નં. ૪૮ પછી પેજ નં. ૪૯ અને ૫૦ જુઓ. આ પેજનો નંબર પ્રેસવાળા છાપવો - 1 દરજી ૧. is ન્યાસના કેટલાંક ચિત્રો નવી રીતનાં લાગશે. ૨. અજૈનમાં પુરશ્ચરણ શબ્દ વપરાય છે. is a f ami am i [ ૫૪૦] કાં કાંકરેજ == = = =
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy