SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ pક ર ૬. * છે .... ** . .. . કે . . . 5 જ . છે કે . ક ક ક . . ક ક . = . * જ . . " કે ક . ક ક કે N R ,-. N R ૪. જ કે 1 S - 7 S 7 S S ક & 5 ક જ , , , , , , , ા ા ગુજરાતી સાહિત્યની રૂપરેખા અને પ્રતિક્રમણ સૂત્રના શબ્દોના પ્રાકૃતકોશ અંગે એક જરૂરી ખુલાસો પ્રો. હીરાલાલ ૨. કાપડીયાએ વરસો અગાઉ (પ્રાકૃત) ભાષા અને સાહિત્ય આ પુસ્તક દ્વારા પ્રાકૃત સાહિત્યનો ઇતિહાસ લખી પ્રસિદ્ધ કર્યો હતો. એ પછી મને થયું કે વ્યાપક રીતે ઉપયોગી છે થાય એ માટે “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ તેના ગ્રન્થ પરિચય સાથે લખાય તે ખૂબ જ જરૂરી છે. જેથી વિદ્વાનો, સંશોધકો, પી. એચ. ડી. થવાવાળાઓ, આ બધાયને અતિ ઉપયોગી થઈ શકે. કાપડીયા આ કાર્યના એક અધિકૃત વિદ્વાન હતા. એટલે એ અનુભવી બહુશ્રુત જેવા કે વિદ્વાનને જો આ કાર્ય સોપાય તો સારો ન્યાય આપી શકે અને કાર્ય પણ જલદી થઈ શકે. કોને ? ખબર છે કે આજના વિષમ કાળમાં ફરી આવો પરિશ્રમી અને માર્મિક વિદ્વાન કયારે મે, વળી આવી રચના માટે કેટલુંક સાહિત્ય બહાર પડી પણ ચૂક્યું હતું. તેના સહારાથી આ કાર્ય સફળતાથી પાર પડે તેવી શક્યતાઓ પણ હતી એટલે આ કાર્ય તેમને સુપ્રત કર્યું. આ કાર્ય એમણે મને ૩૦ થી ૪૦ ફર્મા સુધીમાં થઈ જશે એમ કહેલું પણ પરિશિષ્ટો વગેરે સાથે ૧૨૫ ફર્મા જેટલું, લગભગ ૨૦૭૨ પાનાં જેટલું લખી નાખ્યું. પ્રકાશન ઘણું ખરચાળ બન્યું પણ વિવિધ ટ્રસ્ટોએ મદદ કરવાથી આ કાર્યનું પ્રકાશન ત્રણ ભાગે થયું. વિદ્વાનોને, અભ્યાસીઓને. - અજેને વિદ્વાનોને તો ખૂબ જ ગમી ગયું. કોઈપણ વિષયની કોઈ પણ ગ્રન્થની ટૂંકી માહિતી જાણવી હોય ત્યારે તમો આ ગ્રન્થો હાથમાં લ્યો એટલે તરત જ મળી આવે. જૈનધર્મની લગભગ ઉપલબ્ધ તમામ શાખા-પ્રશાખાઓનાં પુસ્તકોના ટૂંકા પરિચયને આમાં આવરી લેવાયો છે. - ગુજરાતી સાહિત્યની રૂપરેખા પ્રાકૃત, સંસ્કૃત ગ્રન્થોનો પરિચય પુસ્તકાકારે પ્રગટ થયા બાદ હવે અન્તિમ પરિચય ગુજરાતી સાહિત્યનો બાકી રહેતો હતો. તે તેમની સ્વભાવની વિષમ પરિસ્થિતિ અને વિષમ ન પ્રકૃતિના કારણે મારા મનમાં જન્મેલી ભાવનાને હું જલદી સાકાર ન કરી શક્યો. વિદ્વાન લેખક શ્રી અગરચંદજી નાહટા મને વારંવાર લખતા કે આટલું બાકીનું કાર્ય ગમે તેમ કરીને કરાવી છે લો. આપના વિના આ કાર્ય કોઈ નહીં કરાવે, છેવટે કાપડીયાને એ કામ સોંપ્યું અને તેમને . જે જે પુસ્તકો જોઈતાં હતાં તે પૂરાં પાડ્યાં. અમોએ એ કાર્ય કઈ ઢબે કરવું, એની મર્યાદાઓ છે. શું રાખવી? ગુજરાતી તરીકે કયા કયા સાહિત્યનો-ગ્રન્થોનો સમાવેશ કરવો? એ અંગે અમો નું બંનેએ પરસ્પર વિચાર વિમર્શ કરીને કાગળ ઉપર રૂપરેખા નક્કી કરી અને પછી એમને કામ કરે શરૂ કર્યું. શરૂઆતમાં એ લખાણ મને બતાવતા રહ્યા અને મારી દૃષ્ટિએ કરવા જેવા સૂચનો : સુધારા પણ સૂચવતો. પરિણામે આગળના કામ માટેનું એક માળખું તૈયાર થવા પામ્યું. મુંબઈની મારી હાજરી દરમિયાન કાર્ય પૂરું કર્યું. મેટર આપી પણ ગયા, પદયાત્રા સંઘ સાથે હું મુંબઇથી - પાલીતાણા જનાર હોવાથી મેં એમને પાછું સોંપ્યું, અને કહ્યું ફરી નજર કરી લેજો. પાલીતાણા | પહોંચ્યા બાદ મેટર મંગાવી લઇશું. મેટર પાલીતાણા આવ્યું. મેટર એટલું બધું વિચિત્ર રીતે Rા 5 »
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy