SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રી યશોદેવસૂરિજી લિખિત ASAR 'આર્ષભીયચરિત મહાકાવ્યમ્ વિજયોલ્લાસ ( મહાકાવ્યમ્ તથા સિદ્ધસહસ્ત્રનામકોશની પ્રસ્તાવતી D 22, વિ. સં. ૨૦૩૪ ઇ.સત્ ૧૯૭૮ આર્ષભીય ચરિત્ર અને વિજયોલ્લાસ બે ) મહાકાવ્યો અને એને અનુલક્ષીને કથનીય કંઈક RE S' ૨ વિ. સં. ૨૦૦૯ અને ઈ. સન ૧૯૭૩ની સાલમાં મારી માતૃભૂમિ-જન્મભૂમિ અને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજશ્રીની રવર્ગવાસ ભૂમિ ડભોઈ (દર્ભાવતી) મુકામે સ્વ. પૂ. યશોવિજયજી મહારાજની નવી ભવ્ય દેરી અને ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે, સાથે સાથે મહોપાધ્યાયજીના જીવન અને કવનથી જેન-અજૈન વિદ્વાનો અને પ્રજાને પરિચિત કરાવવા ‘શ્રી યશોવિજય સારસ્વત સત્ર” આ નામ નીચે સત્સવ પણ ઉજવવાનું નક્કી કર્યું હતું. પૂજયપાદ ચાર આચાર્યોની ( અધ્યક્ષતામાં સવાર, બપોર જાહેર સભા યોજાતી, પૂજયપાદ ગુરુદેવાના વકતવ્ય સાથે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા અનેક વિદ્વાનોએ પૂ. ઉપાધ્યાયજીનાં જીવન કવન ઉપર અભ્યાસપૂર્વક મનનીય પ્રકાશ પાડ્યો હતો. સભામાં પાંચેક હજારની જનતા ઉપસ્થિત હતી. આ એક અભૂતપૂર્વ પ્રસંગ હતો. ખાસ કરીને ગુજરાતની પ્રજાને ગુજરાતના એક મહાન ધર્મ સપૂતને ઓળખવા માટે કરેલો આ પ્રયાસ આ સત્રને લીધે, તેમજ સરકારી તંત્ર અને એના પ્રચાર સાધનોના સુંદર સહકારથી તેમજ વર્તમાનપત્રોના રે ઉત્સાહથી સફળતાને વર્યો હતો અને મારો ઉદ્દેશ સફળ થતાં મને તેનો અવર્ણનીય અને અમાપ આનંદ થયો હતો. Lડાર - ૧. ઉત્સવ ફાગણ વદ બીજથી ફાગણ વદિ આઠમ સુધી હતો. સત્ર સાતમ- નામ તા. ૭-૩-૫૩ અને ૮-૩-૧૫ ૩ બે દિવસ હતું. CSS CS CS, k)F3N REA S :
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy