SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ASSES aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa asia-asiawasakia SSSSSSSSSSSSSSSSSSSSS satis સાચો ક્રમ ખોટો ક્રમ ૧. નવપદજીનું (પ્રથમ વલય) પૂજન ૧. નવપદનું પૂજન ૨. અનાહતોનું (૧૬નું). ૨. સ્વરવર્ગનું ૩. સ્વરવર્માદિકનું બીજું વલય) ૩. અનાહતોનું ૪. લબ્ધિપદોનું (ત્રીજું વલય) ૪. લબ્ધિઓનું ૫. ગુરુપાદુકાનું ૫. ગુરુપાદુકાનું ૬. જયાદિ દેવીનું ૬. અધિષ્ઠાયકોનું ૭. અધિષ્ઠાયક દેવોનું ૭. જયાદિ દેવીનું ૮. વિદ્યાદેવીઓનું ૮. વિદ્યાદેવીઓનું ૯. યક્ષ-યક્ષિણીઓનું ૯. યક્ષ-યક્ષિણીઓનું ૧૦. દ્વારપાલોનું ૧૦. દ્વારપાલોનું ૧૧. ચાર વીરોનું ૧૧. ચાર વીરોનું ૧૨. નવનિધિઓનું ૧૨. દિગુપાલોનું ૧૩. નવગ્રહોનું ૧૩. નવગ્રહોનું ૧૪. દશદિપાલોનું ૧૪. નવનિધિઓનું અહીંયા અનાહત પૂજન, જયાદિ દિપાલ, ગ્રહ, અને નવનિધિ આટલા પૂજનમાં ક્રમભંગ કે થાય છે. છાપેલી વિધિમાં શાસ્ત્રોક્ત સ્પષ્ટ ક્રમ છતાં પૂરતું લક્ષ્ય ન આપવાના કારણે બિનજરૂરી છે અને અયોગ્ય રીતે ક્રમભંગ થયો છે, આ એક અત્યન્ત ખટકે તેવી બાબત છે.નવી આવૃત્તિમાં છે આ ભૂલનું પરિમાર્જન કરવું જ રહ્યું. - અનાહતો ૧૬ કે ૧૭ તે અંગે અનાહતોની આકૃતિઓ ત્રણ જગ્યાએ છે, પણ બે સ્થળની એટલે આઠ, બીજા વલયમાંના ( ચોરસ અનાહતો અને ત્રીજા લબ્ધિવલયના લંબગોળ આઠ અનાહતો. આ અનાહતો કોઈ પણ તે વર્ણાક્ષર કે કોઈ આકૃતિમાંથી નીકળતા નથી બતાવ્યા, પણ સ્વતંત્ર જ બતાવ્યા છે. પૂજનવિધિમાં તેનું પૂજન કરવાનું જણાવ્યું છે, પણ કેન્દ્રમાંના હુ કારમાંથી નીકળતો અનાહત જે (વર્ણાક્ષર) ક, હીં બીજમાંથી પ્રગટ થતો હોવાથી તેનું પૂજન બતાવ્યું નથી. આથી એક વાત એમ પણ સમજાય આ છે કે બીજા વલયમાં અનાહતો જેમ (વર્ણયોગ વિનાના) સ્વતંત્ર છે તેવી જ રીતે ત્રીજો અનાહત - જો તેના જેવો નાતીલો ગણાતો હોત તો તેનું પૂજન કરવા જણાવ્યું હોત, તો પછી સત્તર આ અનાહતોનું પૂજન થાત. ssssssssssss SSSSSSSSSSSB
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy