SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ NRENDRANAGSPREPARENESS ૧૧૧૧૧૧૧૧૧૧૧૪ aataawaani waataawaani Nasiaaaaaaaaaaa distian માં થયો હશે, પરિણામે આ સિદ્ધચક્રમાં જ નહીં પણ અન્ય ઋષિમંડલ, સરસ્વતી આદિના ચીતરેલાં ; યંત્રો જોયાં, જેમાં નાદને આકૃતિરૂપ આલેખવાનું તેના સ્તોત્રોમાં સંસ્કૃત પાઠ દ્વારા ખાસ વિધાન તે છતાં તેમાંથી પણ નાદ ઉડી ગયેલો જોયો. છેલ્લાં ૩૦૦ વરસમાં નિર્માણ થયેલાં જે જે યંત્રો જોયાં એમાં ભારે આશ્ચર્યની વાત તો એ હતી કે તેમાં મને એકાદ પટમાં પણ ‘નાદ' જોવા નું કે ન મળ્યો. જાનકારો પણ સમજતા ન હતા. તેથી એક વાત નિશ્ચિત લાગી કે ખરેખર! નાદ રે વરસોથી ગાયબ થઈ ગયો હતો. હા, ૩૦૦ વરસ પહેલાંના ઋષિમંડલના યન્ત્રપટોમાં અચૂકપણે નાદ જોવા મલ્યો ત્યારે લાગ્યું કે તે યુગમાં નાદનો ખ્યાલ બરાબર હતો જ. તેમાં આ નાદની છે આકૃતિ આડી લંબગોળ બતાવેલી છે. જેનેતરોએ ત્રિકોણ માની છે. મારા યંત્ર અને અન્ય યંત્ર વચ્ચેની વિચારણા— મારા સંપાદિત અને સંશોધિત પ્રભાવક ઋષિમંડલના છાપેલા યંત્રમાં ૩૦૦ વરસ પછી તે છે. મેં દર ઉપર ના ને દોરાવીને પુનર્જીવન બક્યું. એમ આ સિદ્ધચક્રમંત્રના શર્ટ ઉપરના બિન્દુ ઉપર મૂકવાનું “નાર’ નું ચિહ્ન જે દીર્ઘકાલથી ભૂલાઇ ગયું હતું તેને પણ પુનર્જીવન મળ્યું. પ્રથમ વલયમાં “સ્વાહા' મૂકવું જ જોઇએ| મુનિ શ્રી ધુરંધરવિજયજી આદિના યત્રપટમાં નવપદજીના આઠ ખાનામાં પરમેષ્ઠી મન્નપદના અને દર્શન આદિ ચાર મન્ત્રપદોના અત્તે નમઃ શબ્દ મૂક્યો છે, જેમકે સિમ્યા નમ: વગેરે. પણ નમઃ ની જગ્યાએ વહી જ શબ્દ મૂકવો જોઇએ એ નિર્વિવાદ હકીકત છે, તો જ સિમ્પો હા આવું સાચું મંત્રપદ બને; રિવાનાહાના કર્તાએ વહી' લખવાનો ખાસ સ્પષ્ટ આદેશ આપ્યો છે, એટલે નમ: કોઇ પણ સંજોગોમાં મૂકી જ ન શકાય આ એક ગંભીર ભૂલ હતી, અને તેઓશ્રીએ ખરેખર! ખેલદિલીથી તેનો સ્વીકાર પણ કર્યો હતો. અહીં એક વાત હા ધ્યાનમાં રાખવી ઘટે કે સ્વાદ એ હોમ બીજ છે, તેમ શાંતિનું પણ બીજ છે અને એથી જ છે. કેટલાએ મન્ટો વાદી બીજ જોડીને જાપ કરવાના મંત્રશાસ્ત્રમાં નોંધાયા છે. આપણે ત્યાં સ્વાદાનો ઉપયોગ હોમ વખતે વધુ થતો હોવાથી સ્વાદ એ હોમ બીજ જ જ ૧. મારા ઋષિમંડલ યંત્રમાં 100 વરસ પછી મેં ભર ઉપર “' ને દોરાવીને પુનર્જીવન બક્યું. મારા છાપેલા યંત્રમાં બિંદુ ઉપર એક વધુ આકૃતિ પહેલ વહેલી જોઇને કેટલાક આચાર્યો અને મુનિરાજોને નવાઇ લાગી, અને ત્યાં સુધી અભિપ્રાય આપી દીધો કે– યશોવિજયે ખોટું ડહાપણ કર્યું છે. કોઇ ઠેકાણે આવી આકૃતિ મૂકેલ જોઇ જ નથી અને કયાંથી ઠોકી બેસાડી? વગેરે. તેમનો આ પોકાર જ સૂચવે છે કે સમાજ નાદથી કેટલો બધો અજ્ઞાત હતો, અને આજે પણ છે. પણ એક નમ્ર સૂચન કરું કે જે સાધુ-શ્રાવકોને પોતાને આ વિષયનું પુરૂં જ્ઞાન ન હોય ત્યારે, અનધિકારપણે અભિપ્રાયો આપવા કરતાં તેઓએ કરનાર પાસેથી સમજ મેળવવી, એમને માટે છે. એ જ શ્રેયસ્કર માર્ગ છે. -445 445 " [ 9 10 J ANIRaaaaaaaaaaaaaa
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy