SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ RIDEPENDEPENબરકાર કરી મારી અન્તિમ પ્રાર્થના બીજો ખુલાસો એ પણ કરું કે મેં ઉપર જે પરિસ્થિતિનું ધૂંધળું ચિત્ર દોર્યું છે તેવી બધી આ જ પરિસ્થિતિનો શિકાર આ દેશનો મોટો ભાગ બની ગયો છે એવું પણ હું માનતો નથી. ગાઢ અંધકારમાં પણ પ્રકાશના ઘણા તારલાઓ દેશમાં ચમકતા છે. જ્યારે પ્રજાનો પુચ પ્રકર્ષ ર વધશે અને કોઈ ને કોઈ નિમિત્ત મળતાં ઈષ્ટાશાનો સૂર્યોદય જાગશે ત્યારે અજ્ઞાન અને ક વિકૃતિનાં અંધારા ઉલેચાતાં વાર પણ નહિ લાગે. પરમાત્મા! આ દેશ માટે એ દિવસ જલદી 5 લાવે એ જ અંતિમેચ્છા. છે વિ. સં. ૨૦૨૫ जैनं जयति शासनम् । મુનિ યશોવિજય પર તીર્થ ચેમ્બુર-મુંબઇ પ્રસ્તુત ગ્રન્થ અંગે– આ ગ્રન્થનું યથાર્થ નામ કયું? તેનો નિર્ણય જાણવા અગાઉ આ ગ્રન્થનાં નામ માટે શું તે પરિસ્થિતિ હતી? તે જોઇએ. છેલ્લા સાઠેક વર્ષ દરમિયાન ભિન્ન ભિન્ન લેખકોના હાથે પૂજ્યશ્રીન ગ્રન્થોની, છાપેલાં છે. કેટલાક પુસ્તકોમાં જે નોંધો જોવા મળી છે, તેમાં કેટલાક વૈરાથતિ અપર નામ મુti, તો કેટલાકે માત્ર મુસજીિ એ રીતની નોંધ લીધી છે. નિશ્ચિત રીતે નોંધ લઇ શકાય તેવું આ સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે એવું બનવું સ્વાભાવિક હતું. અરે! કોકે તો બંને નામની કૃતિઓ તદ્દન ભિન્ન ભિન્ન છે એવું માનીને તેવો ઉલ્લેખ પણ કર્યો છે. અહીં એ પ્રશ્ન થઈ શકે કે-વૈરાગ્યરતિ'ના અપભ્રંશ રૂપે ભળતું કોઈ નામ પ્રચલિત બની જાય તે તો સંભવિત છે. પણ મૂલનામથી તદ્દન ભિન્ન જ એવું “મુકતાશુકિત’ નામ કેમ પર ઊભું થઇ ગયું? એના જવાબમાં વૈરાગ્યરતિનો આદ્ય શ્લોક જ કારણ બની ગયો છે. ऐन्द्रश्रेणिनतपदान् नत्वा तीर्थङ्करान् परमभक्त्या। शमगुणमौक्तिशुक्तिं वक्ष्ये वैराग्यरतियुक्तिम् ।।१।। આ શ્લોકની રચના જ એવી છે કે ઉત્તરાર્ધના બંને વાકયો વિશેષ્ય અને વિશેષણ બની 3 શકે એવો છે. પ્રથમ નજરે “ગરિક શુ િવશે” એવો જ અન્વય કરવા મન લલચાય. યદ્યપિ પર વાસ્થતિ એટલો જ શબ્દ હોત તો પ્રથમ નજરની લાલચને તે જરૂર અવરોધત, પણ - વૈરાગ્યરતિ' શબ્દની સાથે | શબ્દ જોડાયો છે એટલે પ્રસ્તુત અવરોધકને અવરોધક પર બાબત રહી નહીં, એટલે આવા કારણે કોઇની ફિશુત્તિ તરફ નજર ઠરી, એથી એને માં ગ્રન્થ કારને અભીષ્ટ એવું નામ અપનાવી લીધું. જો કે એક વાત એ પણ સ્પષ્ટ કરવી જરૂરી છે છે કે અનભીષ્ટ (મુકિતશુકિત) નામ પણ જે રીતે બોલાય છે તે રીતે પણ તે શુદ્ધ નથી. ૩ | લE
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy