SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વનાથજીની પ્રતિમાઓ : * * * . છે આ ભગવાનની પ્રતિમાઓ પધાસન, અર્ધપદ્માસન અને ખગ્રાસન ત્રણ પ્રકારે બનાવેલી મળે છે. તે પ્રતિમાઓ ભૂખરા પથ્થર ઉપર, આરસ ઉપર, તેમજ સોના-ચાંદી-પંચધાતુ અને આ કાષ્ઠમાં બનાવેલી પણ મળે છે. તે શ્વેત, શ્યામ, ગુલાબી, પીળા પથ્થરોમાં કંડારેલી મળે છે. ભૂરા પથ્થરમાં હજુ જોવા મળી નથી. એક તીર્થ, ત્રણ તીર્થ, પંચતીર્થ-કે પંચતીર્થી અને તેથી છે આગળ વધીને ચોવીશ તીર્થની પણ મળે છે. મૂર્તિઓ પરિકરવાળી અને પરિકર વિનાની પણ ન હોય છે. વચલા અમુક સમય દરમિયાન મૂળનાયક પાર્શ્વનાથ કે ગમે તે તીર્થકર હોય, પણ તે છે. જો તે પરિકર સાથે હોય તો પરિકરમાં યક્ષ-યક્ષિણી તરીકે પાર્થ (કે ધરણેન્દ્ર) તથા પદ્માવતી, પર કે અત્યારના નિયમ મુજબ તે તે ભગવાનના તે તે યક્ષ યક્ષિણી જ મૂકાતા હતા, એવું ન ન હતું. તે વખતે ભગવાનની જમણી બાજુએ પરિકરમાં મોટા પેટવાળો એક અજ્ઞાત યક્ષ અને તે યક્ષિણી તરીકે બધાયમાં ‘અંબિકા' જ બનાવવામાં આવતી હતી. એ એક જાણવા જેવી નવીન હકીકત : * * * * * . છે. આ સ્તોત્રની પાંચ ગાથાઓમાં તેમનો બહુમાન્ય સ્પષ્ટ પ્રભાવ વર્ણવ્યો છે. એમાં પહેલી જ ગાથામાં ભગવાનને મંત્તિ અને ન્યાગ ના આવાસ જણાવ્યા છે, જ્યારે ચોથી ગાથામાં છે ‘ચિંતામણિપુપાયવર્મા' આવો પાઠ છે. આમ તો આ વિશેષણો છે, વિશેષ્ય નથી. પણ કોઈ વિદ્વાન મુનિ વ્યક્તિએ “મંાત, ત્યાગ, ચિંતામણિ, ત્વપપ' આ ચાર શબ્દોને વિશેષ નામ આ તરીકે ગણીને આ નામની પ્રાર્થનાથજીની ચાર મૂર્તિઓ બનાવી ચતુર્મુખ–ચૌમુખજી, તરીકે પણ આબૂ પહાડ ઉપર દેલવાડામાં ખરતરવસહીના પહેલા મજલામાં સ્થાપિત કર્યા છે; પૂર્વ કે તે દિશામાં મનર પાર્શ્વનાથ, દક્ષિણ દિશામાં ત્વાકર પાર્શ્વનાથ, પશ્ચિમ દિશામાં જ મનોરથરૂમ પાર્શ્વનાથ અને ઉત્તર દિશામાં વિજ્ઞાન પાર્શ્વનાથ છે. આ મૂર્તિઓ ઘણી મોટી છે અને ભવ્ય છે તથા નવ ફણાઓવાળી છે. અહીં એક વાતનું ધ્યાન ખેંચવું જરૂરી છે કે પાર્ષદેવ ગણિએ કરેલી ઉવસગ્ગહર ! એ સ્તોત્રની વૃત્તિમાં નિમ્નાન માવાણં' આ શબ્દનો પાર્શ્વનાથ જિનાલય” એવો માર્મિક અર્થ કર્યો છે. કોઈ વિદ્વાને જિનાલય શબ્દની મૂર્તિ અર્થમાં લક્ષણા કરી એ નામની મૂર્તિ ભરાવવાનો વિચાર કર્યો હશે. પછી થયું હશે કે બે મૂર્તિથી શું મેળ મળે? એટલે પછી તેને ચતુર્મુખી છે પિતા બનાવવા ‘ચિંતામણિ’ અને કલ્પદ્રુમ' શબ્દને મૂર્તિના વિશેષ નામ રૂપે સ્વીકારી ઉપર્યુક્ત મંદિર છે છે૧. કોઈ એને નાતસ્યાસ્તુતિમાં વર્ણવેલ ‘સર્વાનુભૂતિ’ તરીકે સૂચિત કરે છે, પણ મારી દષ્ટિએ એ નિઃશંક : નિર્ણય નથી. આવી થોડી મૂર્તિઓ વઢવાણ શહેરના મંદિરની મમતીમાં છે. એક જમાનામાં અંબિકાને જ જૈનસંઘે શ્રીસંઘની અધિષ્ઠાયિકા તરીકે સ્થાપિત કરી હતી, એ આ અને બીજા પ્રમાણોથી સૂચિત થાય છે. ૩. આના પુરાવા માટે જુઓ-મુનિશ્રી જયંતવિજયજી લિખિત “તીર્થરાજ આબૂર ભાગ ૧. પૃષ્ઠ ૧૭૧-૭૨. ૪. ‘કાળા’ શબ્દ ભૂંસાઈ ગયો છે, પણ સંદર્ભથી એ જ છે એમાં શંકા નથી.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy