SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ PASXSXSXSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS સુધારા વધારા સાથે દુહા રૂપે ગોઠવી નામવાળા દુહા તૈયાર કર્યા, પણ બનાવ્યા બાદ મને પુનઃ છે. અસંતોષ થયો, કેટલાક દુહાઓમાં નામો તો રહ્યાં પણ જૂનામાં તેમજ નવનિર્મિત કેટલાક દુહાઓમાં જ જ આગમનો વિષય યથોચિત રીતે ઝળકતો ન હતો અને કવિ અને મારી મિશ્રરચના, એ પણ ઠીક જ ન લાગવાથી મેં મારી પકવેલી ખીચડીને જતી કરી, અને ૪૫, આગમના તમામ દુહાઓ નવા છે જ બનાવી અહીંયા આપ્યા છે. ટૂંક સમયમાં રચવાના કારણે કાવ્ય અને ભાવની દષ્ટિએ રહી છે ઇ ગએલી ક્ષતિ સહ્ય ગણવી. એમ છતાં આપેલા દુહાઓ એકંદરે સહુને ગમશે, એવો આશાવાદી બનું તો અસ્થાને નહીં ગણાય. જાપનાં નામોનો ક્રમ અને દુહાઓનો ક્રમ બંને વચ્ચે સુમેળ ન હતો, જે આગમનો જાપ . હું થાય તો વળી દુહો બીજા જ આગમનો બોલાય. આથી પૂજાને આધારરૂપ રાખેલ હોવાથી પૂજાના . @ ક્રમ પ્રમાણે દુહા અને નામોનો સુમેળ કર્યો છે. આગમનાં નામો અંગે ખુલાસો કરું કે, નંદી વગેરે આગમો, તત્ત્વાર્થભાષ્ય, પાક્ષિકસૂત્ર-ટીકા વગેરેમાં અને તે આધારે રચાએલી પૂજા તથા સંસ્કૃતાદિ ભાષા કાવ્યોમાં આવતાં આગમોનાં નામોમાં મતાંતરો, વિકલ્પો અને નામાંતરો છે. એક જ નામના અક્ષરાદિભેદે સામાન્ય ફેરફારો છે. છેસંસ્કૃત પ્રાકૃત મિશ્ર નામો પણ બોલાય છે. આગમોના ક્રમમાં ફેરફારો છે. આમાં અસલ કર્યું અને છે આ ફેરફારોનાં કારણો શું? એની વિગતો ચર્ચા અને નિર્ણયનું આ સ્થાન નથી, પણ આ બાબતમાં આરાધકોએ શ્રદ્ધા અને ભક્તિની દૃષ્ટિ રાખીને કશો વ્યામોહ કરવા જરૂર નથી. ૪૫ આગમોમાં, ૧૧ 'અંગો, ૧૨ ૨ઉપાંગો, ૧૦ પન્નાઓ, ૬ છેદ સૂત્રો, મૂલસૂત્રો છે અને ૨ ચૂલિકાસૂત્રનો સમાવેશ થાય છે. છે બીજા પણ કેટલાક અનેક આવશ્યક, મુદ્રણની દૃષ્ટિએ શોભા, સરલતા અને વ્યવસ્થાની જી છે દષ્ટિએ તેમજ ભાષાની દૃષ્ટિએ ઉપયોગી સુધારા વધારા કર્યા છે. છે) મારી અંગત ભાવનાને અનુરૂપ આ પ્રકાશન નથી, એમ છતાં પ્રથમ બે આવૃત્તિની દષ્ટિએ, g) © ટાઇપ, વ્યવસ્થા વગેરે રીતે જોતાં આમાં નવીનતા જણાઈ આવશે. અત્તમાં અનાદિકાળની આહાર ? g) સંજ્ઞા તોડનારા તેમજ નિકાચિત અવસ્થા પર્યન્તનાં કર્મોને ભેદી નાંખનારા તપો માર્ગમાં સહુ કોઈ જી. @ જોડાઈ જાવ. એ જ નમ્ર અનુરોધ. અનુપયોગીતાદિને લીધે, દૃષ્ટિદોષ કે મુદ્રણદોષને લીધે જે જી. @ ક્ષતિઓ રહી ગઈ હોય, તે સુધારી વાંચવા વિનંતી. છેસં. ૨૦૨૩, શ્રાવણમાસ. મુંબઇ. ૩ પાયધુની મુનિ યશોવિજય ગોડીજી જૈન ઉપાશ્રય જય વીતરાગ! ૧. ૧૧ અંગોનાં નામોમાં સહુએ એકવાક્યતા (લગભગ) જાળવી છે. બાકીનાઓમાં વિકલ્પો સર્જાયા છે. ૨. પયનાની સંખ્યા ઘણી છે. એમાંથી ૪૫ માં દશ જ સ્વીકાર્યા. પણ એ દશામાંએ એકમતિ ન રહી. દાખલા તરીકે-એકે ‘ચંદવિજજા' રાખ્યો તો બીજાઓએ “ગચ્છાચાર પયત્નો” રાખ્યો. મૂલમાં કેટલાંકે પિડનિયુકિતને સ્થાન આપ્યું, તો બીજા વર્તુલોએ “ઓશનિયુક્તિને સ્થાન આપ્યું. ૩. છેદ સૂત્રોના નામાંતરો છે. ૪. દિગમ્બરો 2 વિદ્યમાન આગમ માત્રને માનતા નથી. જ્યારે શ્વેતામ્બર, સ્થાનકવાસી, તેરાપંથી ૪૫માંથી બત્રીસને જ માન્ય રાખે છે. ieieieteteleletekee [ 289 ] #eteteeeeeeeee
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy