SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ હશે કે કેમ? એવો સંદેહ થઈ આવે. અરે! એક જ કૃતિમાં પરિચિત અને અપરિચિત, એમ છે છે બન્ને પ્રકારના અક્ષરો છે, તો શું તે કૃતિનો અમુક ભાગ અન્યના હાથે પણ લખાયેલ હશે ખરો? અથવા કલમના કે અન્ય ઉતાવળના કારણે અક્ષરોમાં ભિન્નતા આવી હશે ખરી? આનો છે જે નિર્ણય તો તેનું ઊંડું માર્મિક સંશોધન અને સંતુલન કરવામાં આવે ત્યારે જ સમજાય. આ જે બાબતમાં તદ્વિજ્ઞો કંઇક પ્રયત્ન કરે તેવી વિનમ્ર વિનંતી. પ્રતિકૃતિઓનાં મથાળે કૃતિનું નામ અને કર્તાનું નામ આપ્યું છે, તેમજ પ્રથમ પસંદશંક દyદ છેલ્લાં પાનાનું સૂચક તમyદ, અને પહેલાં પાનાની પાછળની બાજુ માટે પણ એવા શબ્દો પણ મથાળે કે નીચે મુક્યા છે. આ સંપુટના ર૫ પૃષ્ઠોમાં 10 ગ્રન્થો–પત્રાદિ વગેરેની લગભગ ૫૦ થી અધિક કૃતિમાં . આપવામાં આવી છે. એ કૃતિઓનાં નામો મૂલ કૃતિ કયાં છે? ઇત્યાદિ હકીકત સંપુટની મૂકેલી છે સૂચીમાં આપી છે તેમાંથી જોઇ લેવી. ઉપાધ્યાયજી ભગવાનના હસ્તાક્ષરોની અતિવિરલ અને અમૂલ્ય જે હસ્તપ્રતો મલી છે, તેની માલિકી રાજનગર અમદાવાદના દેવસાપાડા, ડહેલા અને પગથીઆ (સંવેગી)ના નામથી ઓળખાતા ઉપાશ્રયોના જ્ઞાનભંડારોની. તેમજ પ્રખર સંશોધકે પૂ. મુનિવર શ્રીપુણ્યવિજયજી છે. મહારાજશ્રીની છે, તો બધી પ્રતિઓ મેળવી આપવાનું સૌભાગ્ય ઉપાધ્યાયજી પ્રત્યે અસાધારણ છે મક્તભાવ ધરાવનાર અને મારા કાર્ય પ્રત્યે હંમેશા સહાનુભૂતિ રાખનાર સદાનંદી ઉદાર યતા છે પ્રખર સંશોધક, આમપ્રભાકર વિદ્વજય મિત્ર મુનિવર પુણ્યવિજયજી મહારાજના ફાળે જાય છે. છે આટલું પ્રાસ્તાવિક વિવેચન કર્યા બાદ સંપુટગત પ્રતિકૃતિઓ જેના ઉપરથી લેવામાં આવી છે છે, તે મૂલપ્રતિઓનો પરિચય આપણે જોઈએ. અહીં આ પરિચય બાહ્ય દેહનો મર્યાદિત રીત છે જ આપવાનો છે. ૧. પ્રતિઓનો વિશિષ્ટ પરિચય ૧. પ્રતિમીના કાનો સ્વહસ્તાક્ષરી મૂલપ્રતિઓના કાગળ ૧૬,૧૭ અને ૧૮માં સૈકાના છે અને તે અમદાવાદી ‘સાહેબખાન' નામથી ઓળખાતા દેશી કાગળો * કાગળો બહુધા જાડા વાપર્યા છે. કાગળતી આજની પરિભાષામાં રૂપ છે થી ૪૫ રતલી વજનના કહી શકાય. * આ કાગળોને તમે બેવડા વાળી દો તો એકાએક બટકશે નહિ કે છે તૂટશે નહિ. ૨૫૦-૩૦૦ વરસ જેટલા જૂના થવા છતાં સડવા નથી ? પામ્યા એ જ એની વિશેષતા છે. જ્યારે આજના મુદ્રણનો કાગળ છે ૫૦-૬૦ વરસે જરૂર *સડી જવાનો, કારણ કે આજની કાગળ છે * માટે જ જૈન સંઘને મારી નમ્ર સૂચના છે કે છેલ્લાં ૫૮ વરસમાં પ,ઠાંતરો, પાઠભેદો, શબ્દસૂચી ખાદિ.
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy