SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ છે એ નિર્ણય વિના સંખ્યા ભેદનો નિર્ણય થઈ શકે તેમ નથી તેમ છતાં એ હકીકત શંકા વિનાની રે છે છે કે આજે નાના-મોટા બંને ઋષિમંડલ સ્તોત્રની પ્રતિઓ જૈન જ્ઞાનભંડારો અને સંગ્રહોમાં લભ્ય થાય છે. ૧ મોટા ઋષિમંડલની પ્રતિઓમાં ૭૮ થી માંડીને ૧0૧ સુધીની ગાથાઓ મળે છે. નાના ઋષિમંડલ સ્તોત્રમાં ૬૧ થી ૬૫ સુધીની ગાથાઓ મળે છે. કોઈમાં તેથી પણ જૂન - ગાથાઓ જોવા મળી છે. આ નાના અને મોટામાં શું તફાવત છે? નાના અને મોટા વચ્ચે નજીવો તફાવત છે. ગાથા ૧ થી ૨૫ સુધી સમાન છે, પણ તે પછીની ગાથા ૨૬, ૨૭, ૨૮ મોટા ઋષિમંડલમાં જુદી રીતે છે. ત્યારપછીની બે ગાથાઓ છે છે. સરખી છે. તે પછી “રેવી ' આ ગાથાઓ શરૂ થાય છે તે મોટામાં ૪૫ છે જ્યારે નાનામાં ને ૧૩ છે. (આ વિભાગમાં જ ૩૨ ગાથાઓનો મોટો તફાવત) ત્યાર પછીની ત્રણ ગાથાઓ કે મોર સમાન છે. પછી મોટા સ્તોત્રમાં “મને' આદિ ગદ્ય લખાણ વિશેષ છે, જે નાનામાં નથી. એ પછીથી “ટું સ્તોત્ર' સુધીની તમામ ગાથાઓ બંનેમાં સરખી છે. તે પછી મોટામાં ત્રણ ગાથાઓ વધારે છે જે નાનામાં નથી. આ ઉપરાંત અન્તમાં મોટામાં કેટલાક પુસ્તકમાં બે, ત્રણ લો બીજી ગાથાઓ જોવા મળે છે. ત્યાર પછી તેવી ચર્ચ' વાળી રક્ષણાત્મક કે કવચાત્મક પર પર જે ગાથાઓ છે તે ગાથાઓમાં જેના-જેનાથી રક્ષણ ઇચ્છવામાં આવ્યું છે તેના પ્રકારો 25 બૃહસ્તોત્રમાં વધુ વિસ્તારથી આપ્યા છે અને સ્તોત્રમાં સંખ્યાનો ખાસ વધારો આ ગાથાઓને પર જ આભારી છે, જ્યારે પ્રસ્તુત પ્રકારોને અર્થાત્ તેના ભાવોને લઘુ ઋષિમંડલમાં સંક્ષેપમાં જ માં સમાવિષ્ટ થયેલા આપણને જોવાં મળે છે. - વાસ્તવિક રીતે ઉપર જોઈ આવ્યા તેમ લગભગ મોટા ભાગની ગાથાઓ બંને સ્તોત્રોમાં ( સમાન છે. હવે પ્રશ્ન એ ઉદ્દભવે છે કે લઘુ-બૃહદ્ધાંથી પ્રથમ રચના કોની થઈ હશે? એ બાબતનો પર . ચોક્કસ ઉત્તર આપવો એ જોખમભર્યું છે. કારણ કે હસ્તલિખિત પ્રતિઓમાં ૬૩, ગાથાવાળા ઋષિમંડલ સ્તોત્રની એક પ્રતિના અત્તમાં “ક્ષેપશ્નોનાલ્ય મૂત્તમર્ચન્યાનુસારણ નિશ્વિત’...આ ઉપરથી ૬૩ ગાથા પ્રમાણ એ જ બરાબર છે; એમ ફલિત થાય છે. હવે બીજી બાજુ ઋષિમંડલનો પ્રચલિત યત્ર જોઈએ છીએ તો તેમાં લબ્ધિ તથા ઋદ્ધિ પદોનું ચોથું વલય ખાસ આવે છે અને એ વલયમાં નામો બૃહદ્ ઋષિમંડલમાં જોવામાં આવે છે છે, લધુમાં તે નથી હોતાં. આથી એવો સંભવ વધુ છે કે પ્રચલિત યગ્ન બૃહઋષિમંડલના આધારે થયો હોય અને એ વિચાર યોગ્ય હોય તો પ્રથમ રચના બૃહન્ની માનવી પડે, પણ વત્ર સ્વતંત્ર રીતે જ લઘુ સ્તોત્રને નજર સમક્ષ રાખી કર્યું હોય તો લઘુ સ્તોત્ર ગર્ભિત લબ્ધિપદોને યત્ર દ્વારા સ્પષ્ટ કર્યા હોય અને તે યત્ર ઉપરથી જ બૃહદ્ સ્તોત્ર બનાવાયું હોય == ==sssssssss= પિશાચરચીજan
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy