SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ********** ******************************** como હું મળે છે અને તેમાં તે કિલ્લો તદ્દન નવેસરથી જ બંધાવ્યાનું હેતુપૂર્વક જણાવ્યું છે. આ બાબતમાં સંશોધકો વધુ પ્રકાશ પાડે તે જરૂરી છે. ( ટિપ્પણ નં.૧૦ માં પૂ. ઉપાધ્યાયની જન્મભૂમિ “કન્ડોડુ ગામ એ ગુજરાતના ગામ કલોલ & પાસે જણાવ્યું છે, તે સાક્ષર શ્રી. મો. દ. દેસાઈએ કરેલા ઉલ્લેખને આધારે લખેલું, પરંતુ જૂચોક્કસ તપાસ કરતાં તે ગામ કલોલ પાસે નહિ પણ ગુજરાત પાટણની રેલ્વે લાઈનની વચમાં છે છે. આવતા ધીણોજ ગામથી ત્રણ માઈલ દૂર અને કુણેગર ગામથી ૧૨ ગાઉ દૂર આવેલું છે. જે છે. હાલમાં તે ગામ ચાણસ્મા તાલુકામાં ગણાય છે. છે ત્યાં કન્હોડમાં અત્યારે એક પણ જૈનનું ઘર નથી. તપાસ કરતાં થોડાક પ્રાચીન અવશેષો તે સિવાય કોઈ મહત્વની બાબત જાણવા મળી નથી. છતાં તપાસ થાય તો પ્રાચીન જૈન અવશેષો છે પણ મળી આવવા સંભવ ખરો, માટે વધુ તપાસ કરાવવા લાગતા-વળગતાઓનું ધ્યાન ખેંચે એક વાત તરફ જૈન સંઘનું ખાસ ધ્યાન ખેચું છું કે આવા એક મહાન જ્યોતિર્ધર પુરૂષની છેજન્મભૂમિના વતનીઓ હંમેશાં યાદ કરે કે “અમારા નાનકડા ગામમાં એક મહાન તેજ છે પ્રગટ થયું હતું ને જેણે વિશ્વનાં કલ્યાણ માટે મહાન વારસો આપ્યો હતો,” એ માટે છે. તેઓશ્રીના નામ સાથે જોડાયેલું હતું કે મોટું કંઈ પણ સ્મારક જૈન સંઘે કરી આપવું જોઈએ; છે પછી એ સ્મારક યોગ્ય કક્ષાનું ગમે તે પ્રકારનું હોય! એક ભારે ખેદજનક વાત એ છે કે પૂ. ઉપાધ્યાયજીની જન્મતિથિ કે સાલ મળતી નથી, છે જેથી તેઓશ્રીનું ચોક્કસ વય પ્રમાણ નિશ્ચિત થઈ શકતું નથી. બીજી બાજુ સુજસવેલીમાં છે જ જણાવેલી દીક્ષા અને કાલધર્મની સંવત સાથે વિચારતાં તેમનું વર્ષ પ્રમાણ ૬૫ થી ૩૦ વર્ષનું છે આંકી શકાય છે, જ્યારે કેટલાક મળેલા અન્ય પુરાવાઓના આધારે તેઓશ્રીનું આયુષ્ય ૯૦ છે વર્ષથી ઉપર થવા જાય છે. આથી તેનો “સુજસવેલી” સાથે મેળ મળતો નથી. આ બાબતમાં વિદ્વાનો વધુ સંશોધન કરી પ્રકાશ પાડે. વળી દીક્ષા, ઉપાધ્યાયપદ અને કાળધર્મની સંવત સુજસવેલીમાં મળે છે પણ ત્રણેય પ્રસંગોના ચોક્કસ દિવસો મળતા નથી જેથી તેઓશ્રીના છે ગુણાનુવાદની ઉજવણી કયારે કરવી? તેનો નિર્ણય લઈ શકાતો નથી. સુજસવેલીકારે તેમના સ્વર્ગવાસના દિવસે તેઓશ્રીના સૂપમાંથી ચાયધ્વનિ' પ્રગટ થાય છે છે તેમાં લખ્યું છે. આ માટે તો બારેય માસ ચોવીસે કલાકે સજાગપણે કોઈ તેમના સ્તૂપ પાસે # રહીને ચોકી કરે, તો તે બાબતની પ્રતીતિ મેળવી શકાય પણ ‘ચાયધ્વનિ' એ શું વસ્તુ હશે છે તે પણ સ્પષ્ટ થવું જરૂરી છે. કેટલાંક વર્ષોથી મા. સુદ ૧૧-મોન એકાદશી તેમના સ્વર્ગવાસ દિન તરીકે લખાતી આવી છે જ છે. એ દિવસ પ્રસિદ્ધિમાં આવવાનું કારણ ડભોઈમાં તેઓશ્રીની પાદુકા ઉપરનો કોતરેલો મા. . છે. સુદ ૧૧નો ઉલ્લેખ છે. પરંતુ તે ઉલ્લેખ તો પાદુકાની અંજન-પ્રતિષ્ઠાના દિવસનો છે, નહીં જ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy