SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ છે શકે અને ઇ. સન્ ૧૯૯૫ની સાલ પહેલાં એક સેકન્ડમાં દશ અબજથી વધુ કાર્યો કરી શકે એવું જ આ સુપર કોમ્યુટર વિકસાવશે. વિજ્ઞાન કયાં પહોચશે! ભૌતિક ક્ષેત્રમાં કેવા કેવા આવિષ્કારો અને તે 2 ચમત્કારો સર્જશે તેની કલ્પના આવે એમ નથી. ઉપરની જેમ વૈજ્ઞાનિકો એક ઇંચનો વીશ કરોડમો ભાગ ૧૯૮૯ની પાલમાં માપી શક્યા છે તે છે. ૫૦ વર્ષ પહેલાં એક ઇંચનો દશ હજારમો ભાગ માપી શક્યા હતા પણ ૫૦ વર્ષમાં કે વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ વર્તમાનમાં ભારે આશ્ચર્ય જન્માવે તેવાં કોમ્યુટરોનાં સહકારથી જ એક ઈચનો વીશ કરોડમો ભાગ માપી શકાય છે. ફૂટપટ્ટી ઉપર તમે એક ઈચ માપેલું જુઓ. . - એ એક ઇચના તમે ૫00 ભાગ પણ કલ્પી શકો તેમ નથી તો એક ઈચનો વીશ કરોડમો ભાગ 2 શી રીતે માનવીના ગળે ઉતરે ? આજે તેઓ વીશ કરોડમો ભાગ માપે છે પણ સમય જતાં એક ss ન ઈચનો અબજમો ભાગ પણ માપી શકશે. આ વાત ૫૦ વર્ષ પહેલાં જો કોઈએ કરી હોત તો લોકો તેને પાગલ કહેત. આપણા શરીરમાં રહેલો આત્મા શરીર વિના એકલો હોય ત્યારે તે કેટલો હોય આવો છે ભગવાનને પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને કહ્યું કે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલો. જરા વિચાર કરવા જેવી વાત છે. આપણા એક આંગળાની પહોળાઇમાં આપણે વધુમાં વધુ બસોથી ત્રણસો આંકા પાડી શકીએ પણ અહીં તો આગળ વધીને અસંખ્યાતમા ભાગની વાત છે. હજુ વિજ્ઞાન : આ તો કરોડની વાત કરી રહ્યું છે જ્યારે જૈનધર્મે તો અબજોથી આગળ વધીને ઠેઠ અસંખ્યાતાની કે તે વાત કરી છે. એક અંગુલ એટલે લગભગ Oા ઇચ અને વા ઇચ જેટલા ભાગમાં અસંખ્યાતમો ભાગ આ કલ્પવાનો. કહો, તમો કલ્પી શકશો ખરા? તમારું મગજ ક્ષણભર વિચાર કરતું બંધ જ થઇ જશે. આવાં ઘણાં દેષ્ટાન્તો આપી શકાય. લેખાંક-૯ સંસ્કૃતમાં સ્થળ વગેરેનું અંતર બતાવનાર ઘણા શબ્દો છે, એમાં ગાઉ વાચક હોશ શબ્દ છે. જૈનધર્મમાં પ્રમાણો માટે કોશ શબ્દનો પ્રયોગ બહુ ઓછો જોવા મળે છે, પણ યોજના તે શબ્દનો ઉપયોગ ઘણો થયો છે. આ આપણું ભારતીય માપ છે. બ્રિટિશ રાજ્યના આવ્યા પછી કે આપણે ત્યાં માઇલનું માપ શરૂ થયું. જો કે આજે આપણા દેશમાં ગાઉ શબ્દનો વપરાશ ગામડા તે પૂરતો રહ્યો છે. બાકી ગાઉનું સ્થાન માઇલ શબ્દ લીધું છે. એક ગાઉના કેટલા માઇલ થાય? as તો ૧ માઇલ થાય. જો કે સૌરાષ્ટ્રના કેટલાક પ્રદેશોમાં કેટલાક લોકો ૧ ગાઉ બરાબર ૨ ૬ માઇલની ગણતરી મૂકે છે. હવે આપણે તો મુખ્ય વાત કરવાની છે યોજનની. યોજન એટલે શું? અથવા યોજનના ગાઉ કરવા હોય તો કેટલા ગાઉ થાય? અત્યારે === ============ [ ૧૧૯ ] Essessessesselseasessesses
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy