SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ અનેક પ્રકારના ટાઇપો અને તેનું બાઇન્ડીંગ પણ તેવું જ સુંદર બનાવી ગૃહો, જ્ઞાનભંડારો અને તે તે પુસ્તકાલયોના શૃંગારરૂપ આ ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો છે. આની સમાલોચના ખરેખરી રીતે તો મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજ જેવા વિદ્વાન મુનિવરો કે પંડિતો જ કરી શકે, તેવો આ ગ્રંથનો વિષય છે, અમે તો માત્ર તો અલ્પમતિથી પણ કંઈક સમાલોચના માટે લખ્યું છે. વિદ્વાન મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજના હાથે આ ગ્રંથની જે શૈલી છે તે આ જ પ્રમાણે આવા અભ્યાસના સુંદર ગ્રંથો તેઓ લખી જૈન સમાજ ઉપર વિશેષ ઉપકાર કરે તેવું અંત:કરણથી ઇચ્છીએ છીએ. | (દીર્ઘજીવી માસિક પત્ર “જૈન આત્માનંદ પ્રકાશ' ભાવનગર.) એકાવન પૃષ્ઠ ઉપર ઉપોદઘાત પણ શ્રી યશોવિજયજી મહારાજે વિદ્વત્તાપૂર્ણ લખેલ છે, આમાંથી ઘણું જાણવાનું મળે છે. વાયરલેસ, રેડિયો, ફોનોગ્રોફ, યંત્રોનો શાસ્ત્રીય દૃષ્ટિએ સમન્વય, જલ-વાયુનું એકીકરણ-પૃથક્કરણ ફોટોગ્રાફ અને ટેલીવિઝન, આર્ય સંસ્કૃતિના ] ક વિકાસમાં જૈને પ્રજાનો ફાળો, જૈન સમાજનું નૂતન કર્તવ્ય વગેરે વિષયો આમાં ખૂબ વિચારવા - જેવા છે. ખાસ કરીને પાશ્ચાત્ય અને શાસ્ત્રીય માન્યતા સાથે વિસંવાદ તો ખૂબ ખૂબ વિચારવા યોગ્ય છે. આ ગ્રન્થમાં ચિત્ર કલાને સુંદર સ્થાન મળ્યું છે. આ ગ્રન્થમાં ચિત્ર કલા આ બૃહસંગ્રહણીની રચના અજાયબીભરી કરી છે. આ ઉપકારક મહાગ્રંથમાં એકસો સત્યાવીસ તો યંત્રો આપેલા છે, સિત્તેર જેટલાં આકર્ષક ચિત્રો પણ મૂકેલાં છે, એથી આ મહાગ્રન્થ સમજવામાં ભારે સરળતા થાય છે. આ મહાગ્રન્થ જૈનબંધુઓ માટે ઘણો જ ઉપકારક છે, આમાંથી ઘણું જાણવાનું મળી આવે મિ છે. આ ગ્રન્થનો વિશેષાર્થ લખવામાં શ્રી યશોવિજયજી મહારાજે ભારે પરિશ્રમ ઉઠાવ્યો છે તે છે. શ્રી યશોવિજયજી મહારાજનું શાસ્ત્રીય જ્ઞાન બેહક્કાન ઉપજાવે છે. આ પ્રયત્ન ક a હરેક રીતે સફળ થયો છે; એથી અમે લાગતા વળગતા તમામને અંતઃકરણપૂર્વક ધન્યવાદ 25 આપીએ છીએ. 8 (દૈનિક પત્ર “મુંબઈ સમાચાર'માં પ્રગટ થએલા દોઢ કલમના અભિપ્રાયમાંથી જરૂરી ભાગ) 26 だったのだが、おきうたうたうたうおおおおお光が発売 [ 99 ] おさきさきさきさきさきさきさ売終於
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy