SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ વરાહ (૭૮) સુસેન (૭૯) સેનાપતિ (૮૦) કપિલ (૮૧) શૈલવિચારી (૮૨) અરિજય (૮૩)કુંજરબલ (૮૪) જયદેવ (૮૫) નાગદત્ત (૮૬) કાશ્યપ (૮૭) બલ (૮૮) ધીર (૮૯)શુભમતિ (૯)સુમતિ (૯૧) પદ્મનાભ (૯ર) સિંહ (૯૩) સુજાતિ (૯૪) સંજય (૫)સુનાભ (૯૬) નરદેવ (૯૩) ચિત્તહર (૯૮)સુરવર (૯૯) દઢરથ (૧૦૦) પ્રભંજન જેમ દેવતાઓમાં ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ મનાય છે તેમ કલ્પસૂત્રને કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષમાં આપેલું મહાવીર ચરિત્ર મોક્ષના બીજ સમાન, પાર્શ્વનાથ ચરિત્ર અંકુર સમાન છે, તેમનાથ ચરિત્ર થડ સમાન છે, આદિનાથ ચરિત્ર શાખા સમાન છે, વિરાવલી પુષ્પો સમાન છે, સમાચારી સુગંધ સમાન છે. આ સર્વની ફળશ્રુતિ મોક્ષ ગોપાલદાસ પટેલ તેમણે રચેલ કૃતિઓ નીચે મુજબ છે. (૧) પાપ, પુણ્ય અને સંયમ .સ.૧૯૪૦ (૨) પ્રાચીન શીલ કથાઓ ઇ.સ.૧૯૫૫ (૩) પ્રેમ બલિદાન ઈ.સ.૧૯૭૫ (૪) સમી સાંજનો ઉપદેશ ઈ.સ.૧૯૮૯ પલ વિજયભાઈ ઝવેરી જન્મ સ્થળ :- મુંબઈ જન્મ તારીખ :- ૧૭ એપ્રિલ વ્યવહારિક અભ્યાસ - એમ.બી. એ. રચેલ કૃતિ :- ડીવાઇન સ્ટોરીસ-ભાગ-૧,૨ આ પુસ્તકમાં બાળકો માટેની જેન નાની વાર્તાઓનો સંગ્રહ છે. ભાગ-૧ માં શાલીભદ્ર, અઈમુત્તામુનિ, નેમ-રાજુલ વગેરેનો સમાવેશ થાય છે. ભાગ-૨ માં ગૌતમસ્વામી, ચંદનબાળા, ચંડકૌશિક, ચલણા અને રાજા શ્રેણિક, હાથી અને આંધળા માણસો, મેઘકુમાર, પ્રભુ પાર્શ્વનાથ આદિનો સમાવેશ થાય છે. આ કથાઓ બાળકો રમતા-રમતા જ્ઞાન મેળવે તેવી છે. આ કથાઓ સરળ ભાષામાં છે. આ કથાઓ દ્વારા બાળકો સુપાત્રદાન, જ્ઞાનની આશાતના ન કરવી, પ્રાયશ્ચિત લેવું, ક્રોધ ન કરવો વગેરે જેવા બોધ મેળવી શકશે. વાર્તાકારે આ બંને ભાગમાં નાની-નાની કથાઓને સરળ અંગ્રેજી ભાષામાં રચી અને બાળકોના ભવિષ્ય માટે સારો પ્રયાસ કર્યો છે. 577
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy