SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર કથાઓ વિશેના રાસાઓ નીચે પ્રમાણે છે. રચયિતા (કર્તા) ઈ.સ. આદિનાથ દેવરાસ ધવલ ૧પ૩૩ આદિનાથ દેવરાસ ગુણનિધાન સૂરિશિ ૧૫૯૦ આદિનાથ રાસ બ્રહ્મજિન દાસ ૧૬મી સદી ઋષભદેવનો રાસ ઋષભ દાસ ૧૬૦૫ આદિનાથજીનો રાસ દર્શન સાગર ૧૭૬૭ વાસુપૂજ્યજિન રાસ કરમચંદ દરડા ૧૬૭૧ વાસુપૂજ્યજિન પુણ્યપ્રકાશ રાસ સકલ ચંદ્ર ૧૭મી સદી શાંતિનાથ રાસ જ્ઞાન સાગર ૧૬૬૩ શાંતિજીન રાસ રામવિજય(૨) ૧૭૨૮ મલ્લિનાથ રાસ ઋષભ દાસ ૧૬૨૮ નેમિ રાસ રામ(?) ૧ર૩ર નેમિ રાસ પામ્હણ ૧૨૮૯ નેમિનાથ રાસ જિનપ્રભ સૂરિ ૧૩-૧૪મી સદી નેમિ રાસ ખેમ ૧પ૯૬ નેમિ રાસ પદ્મા હંસગણિ ૧પ૯૬ નેમિરાસ-યાદવ રાસ પુણ્યરત્ન ૧૫૩૯ પહેલાં નેમિ રાસ ધર્મકીર્તિ ૧૬૧૮ નેમિજિન રાસ સહજકીર્તિ ૧૬૨૯ નેમિનાથ રાસ કનકકીર્તિ ૧૬૩૫ નેમિ રાસ પ્રતાપસી ૧૬૯૬ નેમિ રાસ કીકા ૧૬૯૭ નેમિનાથ રાસ પવિજય ૧૭૬૩ નેમિ રાસ ભાવકીર્તિ ૧૭૬૬ નેમ રાસો અમીવિજય ૧૮૩૨ મહાવીર રાસ અભયતિલક ૧રપ૦ વીર સ્વામીનો રાસ દીપ ૧૬મી સદી જીવિત સ્વામીનો રાસ ષભદાસ ૧૬૮૨ ગૌતમ સ્વામીનો રાસ વિજય પ્રભ ૧૩૫૫ ગૌતમ સ્વામીનો રાસ રત્નશેખર સૂરિ ૧૪૧૯ ગૌતમ સ્વામીનો રાસ અજ્ઞાત ૧૫૭૪ 422
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy