SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ • મહાવીર ભગવાનને ૯મા સ્થાને ચંદ્રમાં છે. • મહાવીર ભગવાનને પગે સ્થાને શુક્ર છે. • મહાવીર ભગવાનનો વર્ણ પીળો હતો. . મહાવીર ભગવાનને લાંછન સિંહ હતું (જમણી સાથળ પર જન્મજાત ચિત્ર હોય છે.) . લબ્ધિ યોગ, સિધ્ધિ યોગ, તપ યોગ, આતાપના યોગ, ધ્યાન યોગ, પ્રતિમા ધ્યાનનો જ્ઞાન યોગ, કેવલ્યપદ યોગ, સિધ્ધપદ યોગ, ઉપસર્ગ યોગો, દ્વાદશ ભાવ ફળ. . આદીશ્વર ભગવાનને બંને સાથળો પર લાંછન હતા. બાકીના ત્રેવીશને જમણી સાથળ પર લાંછન હોય છે. તીર્થકર જીવન દર્શન શ્રી મહાવીર સ્વામી માતા:-ત્રિશલા પિતા:-સિદ્ધાર્થ વંશ -ઇક્વાકુ ગોત્ર:-કાશ્યપ વર્ણ:-સુવર્ણ ઊંચાઈ:-૭ હાથ લાંછન -સિંહ ભવઃ-૨૭ ગર્ભકાળ:-૯મહિના ને ૭ દિવસ કુમારકાળ:-૩૦ વર્ષ રાજ્યકાળ:- - ગૃહસ્થકાળ:-૩૦ વર્ષ છદ્મસ્થકાળ:-૧૨ વર્ષ ૬ મહિના સંતકાળ:-૪ર વર્ષ ૧૫ દિવસ જીવનકાળ:-૭૨ વર્ષ શાસનકાળ:- ૨૧ હજાર વર્ષ પુત્ર/પુત્રી:- ૧ પુત્રી ગણધર:-૧૧ સાધુ:-૧૪,૦૦૦ સાધ્વીઃ -૩૬,૦૦૦ શ્રાવક:-૧,૫૯,૦૦૦ શ્રાવિકાઃ-૩,૧૮,૦૦૦ યક્ષઃ-માતંગ યક્ષિણી -સિદ્ધાયિકા ચ્યવન કલ્યાણક-અષાઢ સુદ-૬ ચ્યવન નક્ષત્ર:-ઉત્તરાફાલ્ગની 319
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy