SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર જીવન દર્શન શ્રી ધર્મનાથ માતા:-સુવ્રતા પિતા:-ભાનુ વંશ -ઇક્વાકુ ગોત્ર:-કાશ્યપ વર્ણ-સુવર્ણ ઊંચાઇ:-૪૫ ધનુષ્ય લાંછનઃ-વજ ભવ:-૩ ગર્ભકાળ:-૮મહિના ને ર૬ દિવસ કુમારકાળ -૨.૫ લાખ વર્ષ રાજ્યકાળઃ-૫ લાખ વર્ષ ગૃહસ્થકાળ:-૭.૫ લાખ વર્ષ છઘસ્યકાળ -૨ વર્ષ સંયતકાળ:-૨.૫ લાખ વર્ષ જીવનકાળઃ-૧૦ લાખ વર્ષ શાસનકાળ:-૦ની પલ્યોપમ. શેષ ૩ સાગરોપમ પુત્ર/પુત્રી:-૧૯ પુત્ર ગણધર:-૪૩ સાધુ:-૬૪,૦૦૦ સાધ્વી:-૬૨,૪૦૦ શ્રાવક:-૨,૦૪,૦૦૦ શ્રાવિકા -૪,૧૩,૦૦૦ યક્ષ-કિન્નર ચક્ષિણી -કંદર્પ ચ્યવન કલ્યાણક-વૈશાખ સુદ-૭ ચ્યવન નક્ષત્રઃ-પુષ્ય જન્મ કલ્યાણક:-મહા સુદ-૩ જન્મ નક્ષત્રઃ-પુષ્ય જન્મ રાશિ :- કર્ક જન્મ ભૂમિ:-રત્નપુર દીક્ષા કલ્યાણક-મહા સુદ-૧૩ દીક્ષા નક્ષત્રઃ-પુષ્ય દીક્ષા તપ:- ઉપવાસ દીક્ષા શિબિકા -નાગદત્તા દીક્ષા વૃક્ષ:-અશોક દીક્ષાભૂમિ:-રત્નપુર પારણાનું સ્થળ:-સોમનસપુર પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન કલ્યાણક-પોષ સુદ-૧૫ કેવલજ્ઞાન નક્ષત્રઃ-પુષ્ય કેવલજ્ઞાન તપ-ર ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-દધિપર્ણ કેવલજ્ઞાન ભૂમિ -રત્નપુર નિર્વાણ કલ્યાણક-જેઠ સુદ -૫ નિર્વાણ નક્ષત્રઃ-પુષ્ય નિર્વાણ તપ:-૩૦ ઉપવાસ નિર્વાણ ભૂમિ:-સમેતશિખર ૯૦૦ ચૌદપૂર્વધારી ૩૬૦૦ અવધિજ્ઞાની ૪૫૦૦ મન:પર્યવધારી તેટલાજ કેવળજ્ઞાની ૭૦૦૦ વૈક્રિય લબ્ધિવાળા ર૮૦૦ વાદ લબ્ધિવાળા 282
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy