________________
તીર્થકર જીવન દર્શન
શ્રી વિમલનાથ માતા:- શ્યામા
પિતા:- કૃતવર્મા વંશ -ઇક્વાકુ
ગોત્ર:-કાશ્યપ . વર્ણ-સુવર્ણ
ઊંચાઈઃ-૬૦ ધનુષ્ય લાંછન:-વરાહ
ભવ:-૩ ગર્ભકાળ:-૮મહિના ને ર૧ દિવસ
કુમારકાળ:-૧૫ લાખ વર્ષ રાજ્યકાળ:-૩૦ લાખ વર્ષ
ગૃહસ્થકળ:-૪૫ લાખ વર્ષ છદ્મસ્થકાળઃ-૨ મહિના
સંયતકાળ:-૧૫ લાખ વર્ષ જીવનકાળ:-૬૦ લાખ વર્ષ
શાસનકાળ:-૯ સાગરોપમાં પુત્ર/પુત્રી:- -
ગણધર:-પ૭ સાધુ:-૬૮,૦૦૦
સાધ્વી:- ૧,૦૦,૦૦૦ શ્રાવક-૨,૦૮,૦૦૦
શ્રાવિકા -૪,ર૪,૦૦૦ ચક્ષ:-જમ્મુખ
યક્ષિણી -વિદિતા ચ્યવન કલ્યાણક-વૈશાખ સુદ-૧૨
ચ્યવન નક્ષત્ર:-ઉત્તરભાદ્રપદ જન્મ કલ્યાણક - મહા સુદ-૩
જન્મ નક્ષત્ર:-ઉત્તરભાદ્રપદ જન્મ રાશિ:-મીન
જન્મ ભૂમિડ-કંપિલપુર દીક્ષા કલ્યાણકા-મહા સુદ-૪
દીક્ષા નક્ષત્રઃ-ઉત્તરભાદ્રપદ દીક્ષા તપ:- ઉપવાસ
દીક્ષા શિબિકા:-દેવદિન્ના દીક્ષા વૃક્ષ:-અશોક
દીક્ષાભૂમિડ-કંપિલપુર પારણાનું સ્થળ:-ધાન્યકુટ
પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦
કેવલજ્ઞાન કલ્યાણક-પોષ સુદ-૬ કેવલજ્ઞાન નક્ષત્ર:-ઉત્તરભાદ્રપદ
કેવલજ્ઞાન તપઃ-ર ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ:-જમ્મુ
કેવલજ્ઞાન ભૂમિડ-કંપિલપુર નિર્વાણ કલ્યાણક-જેઠ વદ -૭
નિર્વાણ નક્ષત્રઃ-રેવતી નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ
નિર્વાણ ભૂમિઃ-સમેતશિખર
ચૌદપૂર્વધારી ૧૦,૦૦૦ અવધિજ્ઞાની ૪૮૦૦, મન:પર્યવ જ્ઞાની પપ૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૯૦૦૦ પ૫૦૦ કેવલજ્ઞાની
278