SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર જીવન દર્શન શ્રી સુવિધિનાથ માતા:-રામાં પિતા:-સુગ્રીવ વંશ -ઇક્વાકુ ગોત્ર:-કાશ્યપ વર્ણ:-શ્વેત ઊંચાઈઃ-૧૦૦ ધનુષ્ય લાંછનઃ-મગર ભવ:-૩ ગર્ભકાળ:-૮મહિના ને રદ દિવસ કુમારકાળ:-૫૦ હજાર પૂર્વ રાજ્યકાળઃ-૨૮પૂર્વાગ અધિક ગૃહસ્થકાળઃ-૨૮ પૂર્વાગ અધિક અને ૫૦ હજાર પૂર્વ ૯ લાખ પૂર્વ છઘકાળ:-૪ મહિના સંયતકાળઃ-૨૮પૂર્વાગ ઓછા ૧લાખપૂર્વ જીવનકાળ:-ર લાખ પૂર્વ શાસનકાળ:-૯ કોટી સાગરોપમ પુત્ર/પુત્રી:-૧૯ પુત્ર ગણધર:-૮૮ સાધુ:-૨,૦૦,૦૦૦ સાધ્વીઃ -૧,૨૦,૦૦૦ શ્રાવક-૨,૨૯,૦૦૦ શ્રાવિકા -૪,૭૧,૦૦૦ યક્ષ:- અજિત યક્ષિણી -સુતારા ચ્યવન કલ્યાણક:-મહા વદ-૯ ચ્યવન નક્ષત્ર:-મૂળ જન્મ કલ્યાણક-કારતક વદ-૫ જન્મ નક્ષત્રઃ-મૂળ જન્મ રાશિઃ-ધન જન્મ ભૂમિ:-કાનંદી દીક્ષા કલ્યાણક-કારતક વદ-૬ દીક્ષા નક્ષત્રઃ-મૂળ દીક્ષા તપ-ર ઉપવાસ દીક્ષા શિબિકો:-સૂર પ્રભા દીક્ષા વૃક્ષ:-અશોક દીક્ષાભૂમિ-કાનંદી પારણાનું સ્થળ:-શ્વેતપુર પ્રથમ પારણું -ક્ષીર સહ દીક્ષિતો:-૧૦૦૦ કેવલજ્ઞાન કલ્યાણક-કારતક સુદ-૩ કેવલજ્ઞાન નક્ષત્રઃ-મૂળ. કેવલજ્ઞાન તપઃ-૨ ઉપવાસ કેવલજ્ઞાન વૃક્ષ - મલ્લી (માલૂર) કેવલજ્ઞાન ભૂમિ:-કાનંદી નિર્વાણ કલ્યાણક-ભાદરવા સુદ-૯ નિર્વાણ નક્ષત્રઃ-મૂળ નિર્વાણ તપઃ-૩૦ ઉપવાસ નિર્વાણ ભૂમિડ-સમેતશિખર અવધિજ્ઞાની ૮૪૦૦ પૂર્વધારી ૧૫૦૦ મન:પર્યવજ્ઞાની ૭૫૦૦ કેવળજ્ઞાની ૭૫૦૦ વૈક્રિય લબ્ધિવાળા ૧૩૦૦૦ વાદ લબ્ધિવાળા ૬૦૦૦ 270
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy