SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ મધુપ્રિયની કથા (પાના-રપ૭) મહેન્દ્રકુમાર કથા (પાના-૨પ૮) લલિતાંગની કથા (પાના નં-ર૬૦) ધનાધર વણિક કથા (પાના-ર૬૧) વજસાર કથા (પાના નં-ર૬૩) શિવ નામના વણિકપુત્રની કથા (પાના - ૨૬૫) સુંદરની કથા (પ-ર૬૬) વિજયરાજાની કથા (પા-૨૭૨) ચિલાતી પુત્ર કથા (પા-૨૭૩) અતિમુક્તક કથા (પા-ર૯૪) કુરુદત્ત મહર્ષિ કથા (પા-૨૯૬) ધનમુનિની કથા (પા-૨૯૮) સ્કન્ધક મુનિની કથા (પા-૨૯૯) સુંદર શ્રેષ્ઠીની કથા (પા-૩૧૦) અમરકેતુ પુત્રી કથા (પા-૩૧૪) સનતકુમાર ચક્રવર્તી કથા (પા-૩૨૨) આ રીતે આચાર્ય શ્રી વિવિધ દેખાતો દ્વારા સંસાર અસાર છે એમ સમજાવે છે. સં.૧૧૬૨ થી ૧૨૨૯ ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર ‘ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર' નામના ગ્રંથ વિશે આ.શ્રી શીલચંદ્રસૂરિજી કહે છે કે, પ્રસ્તુત ચરિત્ર સત્સાહિત્ય છે. “કલિકાલસર્વજ્ઞ” બિરૂદ ધરાવતા અને ગુર્જરી ગિરાની આદ્ય ગંગોત્રી સમા જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે પોતાની નિર્વાજ લોકહિતની વૃત્તિનો આવિષ્કાર આ ગ્રંથ નિર્માણરૂપે કર્યો છે. એમ કહી શકાય. ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર એટલે જૈન ધર્મ સંસ્કૃતિનો સંપૂર્ણ ઇતિહાસ. ૬૩ શલાકા પુરુષો જે આ કાળખંડમાં થયા તેમનું સાંગોપાંગ ચરિત્ર વર્ણન શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે પદ્ય રૂપે ૩૬૦૦૦ શ્લોકમાં આ ગ્રંથમાં વિસ્તાર્યું છે. Mythology નાં સંશોધકો આ ગ્રંથને પુરાણ-ગ્રંથ તરીકે ઓળખાવે છે.'' પહેલા તથા બીજા પર્વમાં છ છ સર્ગો છે. પહેલા પર્વના છ સર્ગમાં નીચે મુજબ બાબતો સમજાવી છે. 212
SR No.022868
Book TitleJain Katha Sahitya Ek Adhyayan
Original Sutra AuthorN/A
AuthorVrushtiyashashreeji, Nandighoshsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy