SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ અંદ્રજાલીઆ = ઈન્દ્રજાલીઆ ભવે ભવે ભવ્યભવ્ય = હેતિં = માટે ઢાલ || ૩૨|| વતીગંછા વીસ્વપ્રકાર = = વિચિકિત્સા = યાગ = યજ્ઞ ઢાલ || ૩૩ || ઊવેખી = ઉપેક્ષા કરવી વસેષી = વિશેષથી નંદ્યા નિંદા કોચોલી = કટોરી ભોગલ = સાંકળ પ્રગતિ = પ્રકૃતિ વિશ્વોપકારક ઢાલ || ૩૪|| ષ્યષ્યમાંહિ = ક્ષણમાં કંડીઈ = કરંડિયે પ્રસંસઈ પ્રશંસા કરવી ઢાલ || ૩૫| પઈસતાં = પ્રવેશતાં બઈ = બન્ને = વણસઈ = બગડે છે. વણી = વળી સમુલાં = મૂળથી = ગંજણ = કલંક, પરાભવ કુતાર = મહાવત તુંબાજાલી = તુંબડું, નદી તરવાનું સાધન વેણોજંત્ર = વીણા યંત્ર ઘાંઈંજા = હજામ રૂબડી = હજામનું કોઈ સાધન દૂરદાંત = વશ ન થાય તેવું, મુશ્કેલ રગત = લોહી મંશ માંસ હઈઉં = હૈયું ગંહિવર પૂફ = પુષ્પ વાધી = વધવું વિષ = વૃક્ષ ગજવર, હાથી સુકડી = સુખડ જમલાં =સાથે, સંગાથે પરીચો = પરિચય || દૂહા || સૂધો = શુદ્ધ ઢાલ || ૩૬|| યગનાથ = જગનાથ જઇણા = જતના, જતન કરવું કર્મ = કૃમિ વાલાદીક = વાળો આદિ બે ઇન્દ્રિય જીવ કીડલા કીડાઓ દોહેલું = દુષ્કર ચક્રી = ચક્રવર્તી = માહિઁરિ = એમાં ભેલિં = ભેગું કરવું વધા = વૃદ્ધા મેલિં = મળે જીપીઈ = જીતવું અનુવર = સોબતી/જોડીદાર યણ = રત્ન જુજૂઈ = જુદા જુદા સુપન = સ્વપ્ન વદને = મુખમાં ઘોંસર = ધૂંસરું પ્રઠવઈ નાખે = સંયુગી = સંયોગી પરેમાં = પ્રેર્યાં કુરિમ = કાચબો
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy