SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) વધારાનો અક્ષર કાઢી નાખવા માટે, તે અક્ષર ઉપર કાઢી નાખવાનું ચિહ્ન આ પ્રમાણે 'I' કર્યું દા.ત. ભ્રમ = ધંભ્રમ (પ્રત-ક, ઢાલ-૩૯, કડી-૪૦). (૭) અક્ષર કે પાઠ લખવો રહી ગયો હોય તો V, A, M, X આવું ગમે તે એક ચિહ્ન કરી બહાર હાંસિયા માં તે પાઠ કે અક્ષર લખ્યાં છે. દા.ત. દસમાશ = દસમાં X ‘શ' X (પ્રત-ખ, ઢાલ-૨૩, કડી-૬૦), મિથ્યાત = મિથ્ય x X (પ્રત-ખ, ઢાલ-૨૧, કડી-૧૦), મુનિમન = મુનિ x ‘મન’ X (પ્રત-ખ, ઢાલ-૧૬, કડી-૬૨), તો ક્યાંક લહઈ સ્ય હરીખો = લહઈ હરીખો (પ્રત-ક, ઢાલ-૨૭, કડી-૮૯). (૮) તેમ જ ક્યાંક ચિહ્ન કર્યા વગર રહી ગયેલો અક્ષર તે જ શબ્દની ઉપર પણ લખ્યો છે, દા.ત. ભાખઈ = ભાઈ (પ્રત-ક, ઢાલ-૪, કડી-૩૬), મુનિવર = મુવર (પ્રત-ક, ઢાલ-૪, કડી-૩૭), જઇન = જઈ (પ્રત-ક, ઢાલ-૧૨, કડી-૯૮), ભૂ ખ = યેખ (પ્રત-ક, ઢાલ-૨૩, કડી-૩૨). (૯) હ્રસ્વ ઈકારનું ચિહન () ) લીટીના છેડે કરી તેનો અક્ષર બીજી લીટીમાં પણ કરવામાં આવ્યો છે. તેમ જ કાનાનું ચિહન (I, I) અથવા દીર્ઘ ઈકારનું (૧, ૨) લીટીની બહાર હાંસિયામાં કે બીજી લીટીના પ્રારંભમાં પણ લખાયું છે. દા.ત. સ્ત્રી પરિસો ઊપસાંતિ = સ્ત્રી પરિસો ઊપસાં...ત (પ્રત-ક, ઢાલ-૧૪, કડી-૩૩), પ્રતિમા સંગિ = પ્રતિમા સ...ગ (પ્રત-ક, ઢાલ-૩૧, કડી-૬૦), તોકી જઈ = તોક....જઈ (પ્રત-ખ, ઢાલ-૧, કડી-૧), ગજગતિગમની = ગજગતિગમન.... (પ્રત-ખ, ઢાલ-૨, કડી-૧૪), સૂરસોભાગાગી = સૂરસે....ભાગાગી (પ્રત-ખ, ઢાલ-૭, કડી-૬૫), નખકેસરોમ = નખકેસરે....ામ (પ્રત-ખ, ઢાલ-૭, કડી-૬૫) (૧૦) અક્ષરની પીઠમાં માત્રા કરવામાં આવે છે. તેને પડિમાત્રા કહેવાય છે. આવા પડિમાત્રાવાળા શબ્દો પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. (દા.ત. સંઘાર રે = સંઘારાર (પ્રત-ક, ઢાલ-૪૪, કડી-૭૪), દૂખદેઅંતાં = દૂખાદઅંતાં (પ્રત-ક, ઢાલ-૪૯, કડી-૧૯), તેવસઈ = તિવસઈ (પ્રત-ક, ઢાલ-૫૧, કડી–૫૪). (૧૧) પ્રાચીન ગ્રંથોમાં રેડ્વાળા અક્ષરો બેવડા લખાતાં. દા.ત. ધર્મ = ધર્મ (પ્રત-ક, ઢાલ-૧, કડી-૧), કર્મ = કર્મ (પ્રત-ક, ઢાલ-૧, કડી-૧).
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy