SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સુપ્રાંણી રીદિ વીચારી રે જોય, જિનવચને આલુચજે જી । હંશા ધર્મ ન હોય, સુપ્રાંણી રીદઇ વીચારી રે જોય ।। આંચલી રસનાનિ રશ વાહીઓ જી, કર્તો આમિષ આહાર | વીષમઈ પંથિં ચાલતાં જી, એકલડો નીરધાર ।।૮૮ ।। સુપ્રાણી જેણિ વાંટિ નહી વાંણીઆ જી, નગર નીરૂપમ હાટ | સાંથિ નહી કો સારથીજી, કહઇ કુણ કહઇસઇ વાટ ।।૮૯ || સુપ્રાણી હંશા કરતાં સોહેલી જી, મુર્યખ સાંભલી વાત । ઊતર દેતા દોહેલુ જી, મ કરીશ પ્રાંણી ઘાત ।।૯૦।। સુપ્રાણી જલચર થલચર પંખીઆ જી, તેહની કરતો રે ઘાત । તવ હોસઇ સંતાપ ।।૯૧|| સુપ્રાણી નીસચ નરગિં રે જાય । પાલવ જવ ઝાલસઇ જી, જીવ હણતાં જિન કહઇજી, ભુખ્યાં આંમિષ કેલ્ગુ જી, તરસ્યા તરવું પાય ।।૯૨ || સુપ્રાણી કષ્ટ રોગ નિ કુબડો જી, અતિદૂરગંધી રે દેહ / અલપ આઊખઇ ઊપજઇ જી, હુંશાના ફૂલ એહ ।।૯૩|| સુપ્રાણી પંડીત હોઈ તે પ્રીછયુ જી, જીવદયા જંગી સાર । દયા વિનાં કિમ પાંમીઇ જી, એ સંસારાં પાર ।।૯૪|| સુપ્રાણી. જીવદયા એમ પાલઇ જી, જિમ જંગી મેઘરથ રાય | પારેવો જેણઈ રાખીઓ જી, પરભવિ અરીહા થાય ||૯|| સુપ્રાણી. માં દેહનું કાપીઉં જી, મુક્યું ત્રાજુ રે માહિં । ત્રાજુ તોહઇ નવિ નમઇ જી, થીર ન ચુકો ત્યાહિ ।।૯૬ || સુપ્રાંણી. એક લાખ વ્યવરી તણાં જી, દૂધ તણી ખીર ખાય । તોઇ કાયા કાર્યમી જી, હંસા કેય ન જાય ।।૯૭|| સુપ્રાંણી. તોલઇ દેહી કાર્યમી જી, મ કરીશ પ્રાંણી રે ઘાત । સુર હરખ્યુ તવ બોલીઓ જી, ધ્યન ધ્યન તુ નરનાથ ।।૯૮ || સુપ્રાંણી. સુર આકાસઈ સંચર્યુ જી, હુઓ તે જઇઇ રે કાર । જીવદયા એમ પાલીઇ જી, તો લહીઇ ભવપાર ।।૯૯ || સુપ્રાંણી. ઢાલ – ૪૬ કડી નંબર ૮૭થી ૯૯માં કવિએ હિંસા નહિ કરવાની શીખ, તેમ જ હિંસાના ફળ કટુ હોય તે વાત આલેખી તેમ જ પછી દયા પાળવાથી મેઘરથ રાજા બીજા ભવમાં અરિહંત પદને
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy