SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ તિમ મધ્યાનો કરતાં શંગ, કિમ રહઈ આતમ ઊજલ રંગ / આતમ જલ બઈ સરીખાં હોય, નીચ સંગતિ વણસઈ દોય //૭૯ // વલી દ્રષ્ટાંત કહુ તે સુણો, નીચ જંગ તુમ્ય સહી અવગુણો / આગઈ નર નારી સૂર જેહ, સંગતિથી દૂખ પામ્યા તેહ //૮૦ // વાંસિં સંગતિ ગાંઠા તણી, તો ફાડી કીધો રે વણી | નદી ગંગ તરુઅર જે રહ્યા, સોય સમુલાં લેતાં ગયાં ||૮૧ // હંસ કાગનિ સંગિં ગયો, મર્ણ લઘું નિં ગંજણ થયું / શંખિં સંગતિ જોગી તણી, ધરિ ધરિ ભીખ મગાવી ઘણી //૮૨ // અશતિસંગ કરો કુતાર, તેના પ્રાણ ગઆ નીર્ધાર / મુજ સરીખો રાજા જેહ, દાસીથી દૂખ પાંગ્યુ તેહ //૮૩ // વલિ સંગતિનો જોય વિચાર, એ તુંબડિઈ તુબાં ચ્યાર / એક જઈ મુનીવર નિં કર્ય ચડ્યું, પાત્ર નામ જગિ તેહનું પાડ્યું ૮૪ // બીજ તુબ કહી જઈ જેહ નદી સંગિ રહ્યુ વલી તેહ / તુલા જાલી જગડ્ડાં સાર, જગ ઊતારઈ પેલોપાર //૮૫ // ત્રીજ તુબતણું ફલ જેહ, કલાવંત કર ચઢીઉ તેહ / વેણો જંત્ર કર્યુ તવ સાર, સૂર સૂણતાં રંજઈ કીતર //૮૬ // ચોથી જે હતી તુંબડી, સોય ઘાંઈજી નિ કરિ ચડી / તે કાપી કીધી રૂબડી, ગત પીઈ કુસંગતિ પડી //૮૭ // શ્રેણીકરાયનો હાથી જેહ, અતી દૂરદાંત કહી જઈ તેહ / જ મુનીવર નિં સંગિ મલ્યુ તો તસ માંન કપાઈ ગલ્યુ //૮૮ // સાંતિ દાંત હુઓ સુકમાલ, જેહવો વછ સકોમલ બાલ / ગઢ મંદિર નવિ ભલઈ ગાંમ, ન કરઈ રાય તણું તે કાંમ /૮૯ // રાય મંત્રીઈ કર્યું વીચાર, બંધ્ય જિહા પાપીનું બાર / મારિ મારિ’ મુખ્ય એહેવું સુણઈ, રીવ કરતાં પશુઆં હણાઈ //૯૦ // રગત મંશ દેખી ગજરાય, દૂષ્ટ ઈઉં તવ ગંહિતર થાય / પંડીત રીદઈ વીચારી જોય, નીચ શંગ મમ કર્યું કોય //૯૧ // પૂફ શંગ સુતર તાંતણઈ, રાજ કંઠ ઠવ્યું આપણાં / ત્રાંબઇ સંગતિ સોનાતણી, કરતા કીરતિ વાધી ઘણી //૯૨ //
SR No.022867
Book TitleJivan Shuddhinu Ajvalu
Original Sutra AuthorN/A
AuthorRatanben K Chhadva
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
Publication Year2013
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy