SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ આવાં વસ્ત્રોનું ઉત્પાદન કરવાનું જ કેવળ જાણતો હતો એવું ન હતું, કિન્તુ બે ટુકડા (વસ્ત્રના) ને જોડવામાં પણ તેઓ અદ્ભુત પ્રાવિય ધરાવતા હતા. દીધ્ધતિકાય (એ નામનો ગ્રંથ) નિર્દેશ કરે છે કે તેઓ શેતરંજીઓ, ધાબળા, ચાદરો અને ગાલીચા પણ બનાવતા હતા. 5. પતિનોવસ્થા શિયાળામાં ભાઈઓ દ્વારા પહેરવામાં આવતી પાવડીઓનો નિર્દેશ કરે છે અને ચર્મકારીગરો દ્વારા બનાવવામાં આવતી ભરતકામ કરેલાં કિંમતી પગરખાંનો પણ તે નિર્દેશ કરે છે. 1 P.861-881. Also ret. Eco, Journal 1901 615 fastha qortahibRa, Refer to those who build houses 2.1.7 કુંભકારો : એક અત્યંત જાણીતી દલીલ છે કે ધૂમ્રનું અસ્તિત્વ અગ્નિની ઉપસ્થિતિ દર્શાવે છે અને કુંભ એ કુંભકારની ઉપસ્થિતિ દર્શાવે છે. તેથી કાર્યનું અસ્તિત્વ તેના સર્જકની તરફેણની દલીલ કરે છે. મહાવીરના સમયમાં ઘણા શ્રીમંત કુંભકારો હતા. અગાઉ તે પૈકીના એક વિશે નિર્દેશ કરવામાં આવ્યો છે તે તેને ઘણી દુકાનો હતી અને તે તેની કળામાં પ્રવિણ હતો અને ધન ઉપાર્જન કરવામાં કુનેહબાજ હતો એટલું જ નહિ, કિન્તુ ધાર્મિક સંપ્રદાયના સદસ્યોની પરોણાગત કરવામાં પણ તે પર્યાપ્ત પ્રમાણમાં સુસંસ્કૃત હતો. હતિદૂત કારીગરો પણ નાની નાની ઘણી ચીજવસ્તુઓ તૈયાર કરતા હતા, ખૂબજ જાણીતા ચત્તા જાતક – હસ્તિની કથા (જ અન્ય કોઈ નહીં, કિન્તુ બુદ્ધ પોતે જ હતા) કે જેને ષટુ ઇંતુશળ હતા અને તેણે સ્વેચ્છાથી પોતાના જંતુશળો અર્પણ કર્યા હતા. રંગરેજો – જે વસ્ત્રો રંગતા હતા. (મજિઝમમાંથી ઉપમા અલંકાર.) ઝવેરીઓ કે જેમણે પોતાની કળા પ્રાચીન ગ્રંથોમાં રત્નોની યાદી આપી છે તનુસાર અત્યંત સુંદર રીતે વિકસાવી હતી અને કેટલાક ઝવેરીઓએ તેમનું હસ્તકૌશલ્ય બારીક કોતરણીના સ્વરૂપમાં રજૂ કર્યું હતું, જે તેમની પારંગતતાને ઉચ્ચ સ્તરે લઈ જાય છે. 10. માછીમારો પણ હતા, જેમનો વ્યવસાય મસ્યો પકડવાનો, તે મત્સ્યો જનતાને વેચવાનો અને તે પૈકીનો સર્વોત્તમ જથ્થો રાજાને આપવાનો 7. - ૨૩૧ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy