SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ તે માટેના માર્ગો : (A) પાખંડોની જાણકારી મેળવી લેવી (B) સ્ત્રીની યુક્તિ પ્રયુક્તિઓ જાણવી (C) આચરણના નિયમો પાળવા (1) કર્મવાદી (Kriyavadin) સિદ્ધાંતોમાં ઈશ્વરની ઓળખનું કોઈ સ્થાન નથી. નબળા રોપાઓને ટકાવી રાખવા માટે જ મહાવીરને દેવતાઓની જરૂરિયાત લાગી. (A) એકંદરે દેવતાઓની પહેચાન મનસ્વી નથી. (B) તેમના કર્મના સિદ્ધાંતો સાથે કૌશલ્યપૂર્ણ રીતે તેમણે દેવતાઓના અસ્તિત્વને સુસંગત બનાવ્યું. આ દેવતાઓ હમેશાં અને સર્વત્ર યતિઓ પછીનું દ્વિતીય સ્થાન ધરાવતા હતા. આમ યતિઓનું સ્થાન લોકોમાં વધારે આદરપાત્ર બન્યું. મહાવીરની આશાઓ વિશે (C) (18) જનસામાન્યમાં ચાર સંવર્ગોનું અસ્તિત્વ. કુલીનતાની વધુ શ્રેષ્ઠ ઊંચાઈઓ પ્રાપ્ત કરવા મથતા સંરક્ષક સંવર્ગનો ઉદ્ભવ. (19) આવી શ્રેષ્ઠતા માટે આવશ્યક એવી માનસિક સમૃદ્ધિની અગત્ય પર મહાવીરે ભાર મૂક્યો. (20) કોઈ પણ યતિની પીછેહઠ માટે કારણભૂત બને એવાં બધા જ પ્રકારનાં ભયસ્થાનો અંગે મહાવીરે સ્પષ્ટતા કરી અને ચોક્કસ નિયમો સ્થાપિત કર્યા. (21) (ધર્મનો) પ્રસાર નહિ, પરંતુ તેનું દઢીકરણ એ મહાવીરનો ઉદ્દેશ હતો. * આદર્શ ઉપદેશક તરીકે (22) ધર્મમય જીવન જીવવા ઇચ્છતા લોકો માટે તેમનું સમગ્ર જીવન પ્રેરણાના સ્ત્રોતરૂપ તેમજ ઉત્તમોત્તમ નમૂનારૂપ હતું. xix
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy