________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૮૩) પુછયું કે, તમે સઘળા જમતા જમતા શા માટે ઉડ્યા? અમારે શું શું છે? તેમ આપ સધળા મારું કામ શા માટે બગાડે છે કે ૧પ કે તે વૃદ્ધ તાપસ તિહાં બેલીયા, સાંભળે એમદત્ત દેવરે; મંડપકોશીક તમે મત, પંક્તિમાં બેસાડ્યો ખેવરે. સુ. ૧૬ મંડપકેશીકે પછીઉં, મેં શું કીધો અપરાધરે; દોષ કાઢશે તાપસે અમ તણે, ફેગટ વિગે કાંઈ સાધરે. સુ. ૧૭ ઘરઢા તાપસ તવ બલોયા, સાંભળ મૂઢ ગમારે; નારી વિના તું વાંઝીયા, બ્રહ્મ હત્યા પગ પગ સારે. સુ છે ૧૮ છે ત્યારે ઘરડા તાપસ બે કે, હે ભાઈ સોમદત્ત હું કહું તે તમે સાંભળે? તમે આ મંડપકોશિકને નોતરીને સહુની સાથે પંગતમાં જમવા બેસો છે; તેટલા માટે અમે ઉઠ્યા છીએ ૧૬ છે તે સાંભળી મંડપકોશીક તાપસ બેલી ઊડ્યો કે, જોઈએ, આ તાપસે જે મારે દોષ કહાડી, મારી આબરૂને કલંક લગાડયું; તે મારે શું અપરાધ છે? તે અપરાધનું કંઈ સાધન છે?. ૧૭ છે તે સાંભળી ઘરડા તાપસ બેલ્યા કે, હે મુરખ સાંભળ; તું વાંઝીયે છે એટલા માટે તને પગલે પગલે બ્રહ્મ હત્યા લાગે છે કે ૧૮ છે
પુત્ર વિના સદગતિ નહીં, સ્વર્ગ મુક્તિ નવી હાયરે; પુત્ર તણું મુખ જોઈને, તાપસ દીક્ષા ધરે સોય. સ. ૧૯ મોટો અપરાધ તુમે કી, થાલ વિચે ચોટ તેહરે, પાપી નર જાણી ઉઠીયા, મૂકી ભાણું ભયાં ગેહરે. સુ. ૨૦ | મંડ૫ર્કશીક એમ ભણે, સાંભળે તાપસ રાજ રે
બઢ દેખી મુજ કાણુ દીયે, વિપ્ર કન્યા સારે કાજ રે. સુ૨૧ છે પત્ર વિના ઉત્તમ ગતિ મળતી નથી. વળી, પુત્ર વિના સ્વર્ગ તથા મોક્ષ પણ મળતાં નથી; માણસ હમેશાં પુત્રનું મુખ જેવા પછીજ તાપસી દીક્ષા ગ્રહણ કરે છે ૧ભા પણ તેમ નહીં હોવાથી તમે મેટે અપરાધ કર્યો છે, અને તે અપરાધ આ થાળીએમાં ચેટી ગયો છે, માટે એવી તમેને પાપી માંણસ જાણી અમે સઘળા આ ભરેલાં ભાણું મુકીને ઘેર જઈશું . ૨૦ મે તે સાંભળી મકપકેશિક કહેવા લાગે કે, હે તાપસ તમે વિચારે કે, હવે મને બુઢ જઈને, કેશુ બ્રાહ્મણ કન્યા દઈ મારું કામ સાધી આપે? ૨૧ - તાપસ બોલ્યા સુણે તાપસ પુરાણ સ્મૃતિ બોલ્યું એમરે; પાંચ આપદ જે સ્ત્રીને હોય, પરણે તે માહેની તેમરે. સુ છે ૨૨ છે નાશી ગયા નર જેહને, મરણ પામ્યા વળી જેહરે, તાપસ થયે નારી તજી, નપુંસક દો પછે તેહરે. સુ| ૨૩છે ઘરડા દુએ કંત જે તણે, નારીને આપદા પંચરે; એહ માંહીં જેવી ભલે, એક પણ કરી સંચરે. સુ છે ૨૪