SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાના રામ. (૮૧) ધળી તેને ઘરમાંથી કાઢી મેલ્યે, તે એઈ લે કા માધવના અવર્ણવાદ એલવા લાગ્યો કે, આ કામમાં ભાણેજના કથા વાંક નથી, કેવળ તેને વગર વાંકે શિક્ષા થઇ છે. ૧૩ પછી લેાકેાએ એકઠા થઇ વિચાર કરીને માધવનું અતિમહી એવુ નામ આપ્યુ, અને ત્યારથી સધળા લેક ઠેકાણે ઠેકાણે તેને તેજ નામથી ઓળખવા લાગ્યા ૫૧૪ ढाल पांचमी. જંબુદ્વિપના ભરતમાં, એલાયધનપુર સારા એ દેશી, મનાવેગ કંહે સાંભળેા, વિપ્ર વિચારા જેમરે, અતિમહી નરની પરે, તુમે કરશેા વળો તેમરે, સુરીજન સાંભળજો થા. એ માંકણી ॥ ૧ ॥ જે જેણે વસ્તુ મેહીયા, તે જણે એહ સારરે, શુભ અશુભ જાણે નહીં, ભૂલા ભમે ગમારરે સુવ્ ॥ ૨॥ વેદ પુરાણું જે તુમ તણા, તેણે માહ્યા અપારરે વચન તેહ તણાં આદરી, અટતું કરે સંસારરે. સુ॰ ॥ ૩॥ માટે હું બ્રાહ્મણેા તમે પણ કદાચ તે અતિમહી નરની માફક કરશે, માટે વિચારી જુએ; કવિ કહે છે, હે સજ્જના તમે ષાત સાંભળે! ॥ ૧॥ જે માણસને જે વસ્તુ ગમે છે, તે માણસ તેજ વસ્તુને ઉત્તમ કહે છે, વળી તે મુરખ લેાકે સારૂં નરસુ વિચાર્યા વિના કેવળ ફ્રાકટ ભમ્યા કરે છે ॥ ૨૫ વળી તમારા જે વેદ પુરાણા છે, તેમાં તમે પારિવનાના માઢુ પામેલા છે અને તેના વચન એ'ગીકાર કરી, આ સસારમાં ન કરવાનાં કાર્યો તમા કરી છે. ૫ ૩ ૫ યથાર્થ વચન મુજ ભાખતાં, જે હેાય શિક્ષા પાતરે; ભાણેજ મહાબુદ્ધિની પરે, (કેમ ન) હાર્ય અમ તણા ધાતરે. સુનાજા ભક્ષ અભક્ષ અંતર કઘા, પેય અપેય વિચારરે અનાચાર આચાર નહીં, તે તરે મૂઢ ગમારરે. સુ॥ ૫॥ બ્રાહ્મણ થયણુ તવ બેાલીયા, સાંભળેા ભાઇ ભીલારે, અમમાંહીં મૂઢ કે નહીં, તમે હી કુશીલારે. ॥૬॥ માટે સાચે સારૂં' કહેતાં તે મહાબુદ્ધિ ભાણેજને જેમ માર પડ્યો, તેમ અમારા પણ કેમ હાલ ન થાય? ૫ ૪ ૫ જે સાણસ ખાવા લાથક, અને ન ખાવા લાયક, પીવા લાયક અને ન પીવા લાયક વસ્તુ, તથા સારા આચાર અને ખાતા આચારનુ પારખુ નથી કરી જાણતા, તે માણસને ગમાર (સુખ) જાણવા ા પ ાં તે સાંભળી બ્રાહ્મણા બાલ્યા કે, હે ભાઈ ભીલા, અમારામાં એવા કાઇ મુર્ખ, કે (અતિમાહી) બહુ માહ વાળા, કે લપટ નથી ॥ ૬ ॥ વાડવ કહે ભાઈ સાંભળા, મુન્નરમાં એક દ્વારે; કેમ પરહરસે અમને કહેા, કાઇ ન કરે તુમ રાષર્, સુ૦૫ ૭ ॥ ૧૧
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy