________________
(૭૮)
ખંડ ૨ એ.
તે સાંભળી માધવ, લેાકેાને કહેવા લાગ્યા કે, તમેા સઘળા જુઠ્ઠું શા માટે એલે છે એ મારી સ્ત્રી તે શીયલવતી છે; એમ કહી તે મનમાં મેાહ લાવી ઘરમાં જઇ, તેણીને પગે પડી મનાવા લાગ્યા. હું u
દુ ભૂખ્યા ભાજન દીયારે લાલ, લાજ ન કીજે ભાર; સ કોપ ધરી કુરગી ભગેરે લાલ, તુ' માટે ઉતાર. સ૦ સુ॰ !! ૧૦ ॥ સુંદરીસુ' મેહ તુજ તણારે લાલ, ભાન રધાળ્યું તે ત્યાંહિ; સ ઉઠે જા ધરમાં તેહ તણેરે લાલ, પાખંડ કરી આવ્યા આંહીં. સ૩૦૧૧ સાનપાલ નંદન બાલીયેારે લાલ, બાપનાં પ્રણમી પાય; સ૦ મંદિર પધારા પિતા આપણેરે લાલ, રસાઈ નિપાઇ મુજ માય. સ૦૧૨ અને કહ્યું કે, હુ' ભુખ્યા છુ' માટે ભાજન આપે; પેાતાના સ્વામિથી લજ્જા શા માટે કરા છે ? તે સાંભળી કુર’ગી ક્રોષાયમાન થઇ ખેલવા લાગી કે, તું તે મેટા દેશના ઉતાર છે. ૧૦ ૫ તને તે સુધરી ઉપર પ્યાર છે, કારણ કે તે ત્યાં ભેાજન કરાવ્યુ છે; અને અહીં ઢાંગ કરીને આવ્યે છે; માટે જા ઉઠે ! અહીંથી, અને તેણીને ઘરે જા ! ૧૧ ॥ એટલામાં તેના પુત્ર સોનપાલ આવી પિતાને પગે લાગી કહેવા લાગ્યાં કે, હું પિતાજી આપણે ઘેર ચાલે, મારી માતાએ સઘળી રસાઈ તૈયાર કરી છે ! ૧૨ ॥
વયણ સાંભળી તવ પુત્રનાંરે લાલ, ભય પામ્યા માધવ તામ; સ૦ બાલ બાલે કુર ગી આકરારે લાલ, મુખ નિહાલે નારી તણું આમ.સ૦૧૩ કાહાડ ડસી દાંત એમ કહેરે લાલ, ઇનાં થકી જ જા તાર; સ ઠેક કરવાને આવ્યા ઇહાંરે લાલ, જણનારને ન ધરબાર. સ॰ સુ॰ ૧૪ કાપ નારીના જાણી આવીયારે લાલ, સુદરી ધરે તતકાલ; સ માન દીધુ ધણું અવતારે લાલ, સુંદરી મનમાં ઉજમાલ. સ॰ સુ॰ ૧૫ એવી રીતનાં પુત્રનાં વચના સાંભળી માધવ ઘણા ભય પામ્યા, તે વખત કુરગી પણ ખૂબ કઠોર શબ્દે ખેલવા લાગી, પણ માધવ તા તેણીનાજ મુખ ઉપર પેાતાની નજર રાખી બેઠા તા ૧૩૫ વળી તે કુર'ગી ભમર ચઢાવીને દાંત પીસતી કહેવા લાગી કે, ધુતારા તું અહીંથી દૂર જા? અહીં શુ મશ્કરી કરવા આવ્યા છુ? જા તારી જણનારીને (ક્રોધાયાન થતી સ્ત્રીને બદલે માતા કહે છે) ઘેર જા!! ૫૧૪ા એવી રીતે કુર’ગીને ક્રેાધાતુર જોઇ માધવ તુરત સુંદરીને ઘેર આવ્યે, અને સુધરીએ પણ આનંદથી તેને આવતાવેત ઘણુ. આદરમાન આપ્યુ. ૫ ૧૫ ૫
લેખે અવતાર આજ આવીયારે લાલ, સ્નાન કરાવે સુંદરી નાર; સ ચાલ માંડયા જમવા ભણીરે લાલ, પાસે કચેાલાંની હાર. સ॰ સુ૦ ૧૬ પકવાન પીરસ્યાં પ્રેમે કરીરે લાલ, સાલ દાલ ઘૃત પુર; સ માધવ મહેતા મન ચિંતવેરે લાલ, કુર'ગી રૂઢી દુઃખ ભુર. સ॰ સુ૦૧૭