SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪) ખંડ લો. સાંભળે; ઉપરની જે વાત મેં તમને કહી તે સાચી કે બેટી છે? તેને હે ભાઈઓ તમે મને ઉત્તર આપજો. . વિપ્ર વચન લતાં ભણ્યાં, સત્ય વચન તુમે ભાયરે; સા વેદ પુરાણે એમ કહ્યું, તે આમ કેમ લોપાયરે. સા| ૧૦ | મિત્ર વદન અવલોકીયું, સામું જોયું તામરે, સા. સમસ્યા કરીને આવીયા, પરવેલે વન ડામરે. સા૧૧ પવનવેગ પ્રતિબોધવા, મનેવેગ કહે સારરે, સા પર વિરોધ નહીં,જૈન સુત્રે સુવિચારરે. સા. મે ૧૨ તે સાંભળી બ્રાહ્મણે કહેવા લાગ્યા કે, હે ભાઈ, તમે જે વાત કહી તે ખરેખરી છે, તેવી જ રીતે વેદ પુરાણ વિગેરેમાં કહ્યું છે, તે અમારાથી શી રીતે લેપાય? ૧૦ પછી મને વેગે પિતાના મિત્રના મુખ તરફ દષ્ટિ કરી સામું જોયું, તથા સંકેત કરીને ત્યાંથી નિકળી પેહેલાનાં (જે વનમાંથી આવ્યા હતા) વનમાંજ પાછા આવ્યા છે ૧૧ પછી પવનવેગને પ્રતિબોધવા વાસ્તે મને વેગ કહેવા લાગ્યું કે, જૈન શામાં, વેદ પુરાણની માફક આગળ પાછળ કંઈ પણ વિરોધ આવતું નથી ૧૨ છે મનોવેગ કહે સાંભળી, પવનવેગ તુમ સાર; સા૦ નારાયણ ઉત્પત્તિ ક૬, જૈન શાસનને વિચારરે. સા મે ૧૩ || સુખમ સુખમ પહેલા ભયે, બીજે સુખમજ કાલરે સારુ સુખમ ખમ ત્રીજો સુર્યા, ૬ખમ સુખમ સુવિશાલરે. સામે ૧૪ , પાંચમો દુખમ દેહીલ, દુખમ દુખમ વિકરાલરે; સા નામ તેહવા પરિણામ છે, ચડતા પડતે છે કાલરે. સા. ૧૫ પછી મને વેગ પવનવેગને કહેવા લાગ્યું કે, જૈન શાસ્ત્ર પ્રમાણે વિષ્ણુની ઉત્પત્તિ હવે તમને કહું છું, તે તમે સાંભળે છે ૧૩પેહેલે સુખમ સુખમ નામે આરો છે, બીજે સુખમ નામને છે, ત્રીજે સુખ દુખમ નામને છે, તથા થે દુખમ સુખમ નામને આરે છે ૧૪ પાંચમે દુખમ નામે ખરાબ આરે છે, તથા છઠે દુખમ દુખમ નામે ભયંકર આરે છે, વળી તેના નામ પ્રમાણે ગુણ છે, તથા તે કાળ (ઉત્સપિણી તથા અવસાંપણી) નામે ચડતે પડતે જાણ છે ૧૫ " સુખ દુખમ અંતે અવતર્યા, આદિનાથ ભવતારરે, સા તેનો પુત્ર ભરતેસરે, પ્રથમ જિન ચકી તે સારરે. ૧૬ થે કાલે વિસે દુવા, તીર્થંકર ગુણધારરે, સા' - અજિતાદિ એ જાણજે, માહાવીર અંતિમ સારરે. સા. ૧૭ ભરતાદિક બ્રહાદત્ત લગે, ચકી દ્વાદશ જાણ સારુ નવ નારાયણ નિરમલા, ત્રિપિષ્ટ આદિ સુખ ખાણ. સા. ૧૮ તેમાં ત્રીજા સુખમે દુખમ કાળમાં આદિનાથ નામે પ્રથમ તીર્થંકરને અવતાર થયે, તેને પત્ર ભરત નામે પેહેલે ચક્રવર્તિ રાજા થયે છે ૧૬ . પછી થી દુખમ સુખમ
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy