SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ. (૩૭) સઘળાએ પોતપોતાને સ્થાનકે ગયા, એવી રીતે પુરાણની વાતે મને વેગે ત્યાં કહી સંભળાવી છે ૬ છે બ્રાહ્મણ સકે સાંભળે, પાંડવ દૂત મોરાર ગાડીત કરમ કર્યો સહી, નીચ કેરમ આચાર | | નારાયણ રૂખમણી બંને, છેતરી રથ દુરવાસાય ચાબકા ચોડે તેહને, કીધાં ક્ષણ - તાય છે ૮ વિશ્વક વિઠ્ઠલ તણાં, સુરષિ પૂજે પાય; રથ ખેડે તે કેમ ભણી, વિપ્ર વિચારે કાંય ૯ મે પછી મને વેગ કહેવા લાગ્યો કે, હે બ્રાહ, એવી રીતે શ્રીકૃષણે પાડવાનું કાસ પણું કરી, ગાડી હાંકવાનું નીચ કામ આચર્યું છે ૭ મા વળી સા રૂષિએ છી કૃષ્ણ અને રૂખમણને રથમાં જેડીને વાંસામાં ચાબખા મારીને, તેઓની પીઠ પણ કાંણી કરી નાખી હતી કે ૮ મે એવા શ્રી કૃષણ કે જેને, દેવે તથા રૂષિએ પણ નમસ્કાર કરે છે, તે વિષ્ણુ રથ શા માટે ખેડે? તેને તમે જરા વિચારતે કરે ૯ ના ઢાઢ ગાની.. ' ઈડર આંબા આંબલીરે ઈડર દાડિમ માખ, એ દેશી. વિપ્ર વિચારો તમે ભલારે, વિષ્ણુ વિગેવ્યો અપાર; વેદ પુરાણે જે કહ્યું રે, સત્ય વચન કહું સાર. . સજન જન મનસું કરેરે વિચાર. એ આંકણું. ૧ ભસ્માંગદ રૂષિ તપ કરેરે, ઈશ્વરનું ધરે ધ્યાન; ; પંચાગ્રી સાધી ખરીરે, બાર વરસે ગયા માન. સં૨છે . વૃષભ ચડ્યા ઈશ ઉમીયાંરે, મારગ દીઠ તામ; ગરી પછે ઈશ્વર ભણીરે એ ધ્યાયે કેહનું નામ. સ૩ હે ઉત્તમ બ્રાહ્મણે તમે વિચારો કે, એવી રીતે વિષને વેદ પુરાણમાં વગોવ્યા છે, તે હું તમને સત્ય કહું છું; તમે તે મનમાં વિચારે? વળી હે સજજન શ્રેતાજને તમે પણ મનમાં વિચાર કરજે માં ૧ વળી ભમાંગદ નામે રૂષિએ પચાગ્નિ તાપીને બાર વર્ષ સુધી મહાદેવનું ધ્યાન ધરી તપ કર્યો છે ૨ કે પછી એક દહાડે મહાદેવ, અને પાર્વતી બળદ પર બેસીને તે માર્ગે થઈ જતા હતા, તે વખતે પાર્વતીએ પૂછયું કે, આ રૂષિ કેનું યાન ધરે છે? u ? ? મહાદેવ કહે સુણ નારી તુ રે, મુજને ધ્યાયે ૬ લાક ગારી ભણે તે શું એહને, કેમ હેયે દર્શન ફેક. સ ૪ તવ તુક્યા હર તપસીનેરે, માગે આખું વરદાન; તપસી ચિંતે એ પાર્વતીરે, ત્રીભુવન માંહે નિધાનસોપા ત્યારે મહાદેવ કહેવા લાગ્યા કે, હે સ્ત્રી ! સઘળા લેકે મારું ધ્યાન ધરે છે, ત્યારે પાર્વતીએ કહ્યું કે, જે એમ છે તે આ રૂષિનું દાન ફોગટ કેમ જાય? (અર્થાત એને કંઈક પણ વરદાન આપવું જોઈએ) છે ૪ ત્યારે મહાદેવે ખુશીથી તે તાપસને કહ્યું કે,
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy