SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાના રાસ. હસ્તીનાગપુર જાયવુ, ભાંજવા કૈારવ ધીશ; નગર પાંચ આપુ તુમને, આખુદ ધરી નામેા શીશ । ૯ । ત્યાં સ્નેહ લાવીને કૃષ્ણે અર્જુનને સુભદ્રા નામે પેાતાની બેન પરણાવી, અને ત્યાં પાંડવા સુખ ભાગવે છે, અને શ્રી કૃષ્ણ તથા બલભદ્ર તેની સેવા કરે છે છા પછી અરજીને શ્રી કૃષ્ણને વિનતિ કરી કે, તમે અમારૂ કૃત પણુ (કાસદ પશુ) ધારણ કરીને અમારૂં' એક કામ કરી આપે! ॥ ૮ ૫ અહીંથી તમારે હસ્તિનાગપુરમાં જઇ, કારવને રાજ ઇંડી પાંચ ગામ માપીએ તે લેઈ અમારી આણુ માનવાનું કહેા. હું સેવા વરતી થઇ રહેા, જાઇ કહે। તુમ દેવ કામ કરશું' અમે હેવ ૫ ૧૦ ॥ હસ્તીનાગપુર પાત્યા કાન; કૃષ્ણે ગયા દીધાં માન । ૧૧ । કર જોડી કહે ત્રીકમા, તપણું લઈ ચાલીયા, દાસી પુત્ર વિદુર ધરે, આદર તેણે દીયા ધણા, શાકને ભાજન દીધ; અવસર જોઇ ભેટણું, ધન રાાંનુ કીધ । ૧૨ । માટે હે દેવ તમે ત્યાં જઇ એટલી અમારી સેવા બજાવી લાવા. તે સાંભળી ત્રીકમજી (વિષ્ણુ] કહેવા લાગ્યા કે, તે તમારૂ કામ હું તુંરત કરી આવીશ ! ૧૦ । પછી ત્યાંથી શ્રી કૃષ્ણ તપણુ· સ્વીકારી હસ્તિનાપુર ગયા, અને ત્યાં દાસિપુત્ર વિદુરજીને ઘેર ઉતા, ત્યાં તેઓને ઘણુ માન મળ્યું. ॥ ૧૧ ૫ વિદુરજીએ તેઓને આદરમાન સહિત ભેાજન કરાવ્યુ, અને અવસર જોઇને દુર્યોધનના મેળાપ કરાવી આપ્યા. ૧૨ કૈરવે માન દીધાં ઘણાં, પૂછ્યું કેમ આવ્યા કાન; નારાયણુ તવ બાલીયા, સુણા વયણ અમારાં તાન ।। ૧૩ । દૂત થઈ અમે આવીયા, કરજો પાંડવશું પ્રીત; નગર પાંચ લેઆ તુમે, સેવા કરજો એ રીત । ૧૪ । બાલ અમારા માનજો, સબલા પુરૂષના પાય; સત્ય વચન કદું છું અમે, નહીં તે માસા રાય ।। ૧૫ । ત્યાં કારવાએ તેમને ઘણુ' માન આપી પૂછ્યું કે, હે કાન! તમે અહીં શા માટે આવ્યા છે? તે સાંભળી શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે, હું કૈારવા; તમા સાંભળેા ! ૧૩ હું અહીં પાંઢવાના દૂત થઇને આવ્યા છું, માટે તમે પાંડવાથી પ્રિતિ કરીને રહેા, અને પાંચ નગર તમે રાખેા, અને એની સેવા કરો ૫.૧૪૫ મારૂં કહેવું માનીને તમે એ મળવાન પુરૂષના ચરણનુ સેવન કરી, હું તમાને ખરૂ કહુ છું, જો નહીં માના તા પછી મરવું પડશે. ॥ ૧૫ ॥ દીધન તવ બાલીયા, કુંડ પાંડવનાં ઠામ, વિષ્ણુ એવુ મત કહેા, નીચ કરમનાં કામ ૫ ૧૬ના નાઠા પાંચે પાંડવ તિહાં, પેઢા તુમારે ગેહ; કાજ કરી તેહનાં ઘણાં, દૂત થઇ આવ્યા જે ॥ ૧૭ ૫ (૩૫)
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy