SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાના રાસ. ગારાણી નામ કહાવે, તેણે મનમાં શકા આવે હેા. ભા શું કરીએ કર્મની વાર્તા, કેમ મેલીએ વયણ તુમ હતા હા. ભાના૧ હરિ હર બ્રહ્માદિક દેવ, કામે પીડાણા તતખેવ હા. ભા આપણુ છીએ માનવી દેહ, ત્રિકરણ કેમ રાખે તેહ હેા. ભા॰ ૫૧૪૫ કેમ કે ઘરડા (જીતમતિ) ગામ ગયા છે, માટે હવે આપણુ બન્નેને સારા લાગ છે, એવી રીતે તે સ્ત્રીને ગરજાઉ જાણીને દેવદત્ત કહેવા લાગ્યા કે, ૫ ૧૨ ॥ તમે મારા ગુરૂની સ્રી છે, એટલી મનમાં શંકા આવે છે, પણ કર્મની વાર્તા કેટલીક હુ કહુ? વળી તમારૂ વચન પણ મારાથી કેમ લેપાય ૫ ૧૩૫ વળી ડિર, મહાદેવ, બ્રહ્મા આદિક દેવે પણ કામે કરી પીડાણા છે, તે આપણે મનુષ્ય જાતિ તે ત્રિવિધ (મન, વચન, અને કાયાએ) કરીને કામને કેમ છતિ શકીએ? # ૧૪ તા તુમ વયણ કેમ લેાપાએ, બ્રહ્મ હત્યા મુજને થાએ હે. ભા વેધક વયણે એમ મલીયા, એક એકનાં હૃદયથી ભલીયા હૈ. ભા. ૧૫ ગારાણી દેવદત્ત છાત્ર, ક્રીડા કરવા લાગ્યા સુખ પાત્ર હૈ।. ભા એના સરખા મળ્યા જોગ, રાતિ દિવસ માણે ભાગ હા. ભા૰૧૬ એમ કરતાં ચારે માસે, ગયા બેઠુ જણ બેસી વિમાસે હૈ. ભા આવશે તુમ જવ પ્યારા, તત્ર મુજને મેલશા ન્યારા હૈ. ભા॰ ॥ ૧૭૫ વળી તમારૂ વચન પણ મારાથી કેમ લેપાય? કારણ કે તેથી તે મને બ્રહ્મ હત્યા લાગે. એવી રીતે વેધક (ભેદનારા) વચનાથી, એક બીજાનાં હૃદય મળી ગયાં ૫૧પા પછી ગારાણી અને વિદ્યારથી સુખેથી કામ ક્રીડા કરવા લાગ્યા, વળી બન્નેના સરખા જોગ મળવાથી સુખ વિલાસ સારી રીતે ભોગવવા લાગ્યા! ॥ ૧૬ ૫ એવી રીતે સુખ ભાગવતાં ચાર મહીના થવા આવ્યા, ત્યારે બન્ને વિચારમાં પડ્યા; અને દેવત્ત્તત્ત કહેવા લાગ્યા હવે તમારા સ્વામિ આવશે એટલે મને તે તમે કહાડી મુકશે ૫ ૧૭ ૫ એકાંતે બેઠુ જણ બેસી, વાત કરતાં નારી વ્હેસી હા. ભા તુમે દિલગીર મત થાઓ, મેલું નહીં જીવ ને એ હે. ભા॰ ૫૧૮૫ પ્રપંચ કરૂ એક એહવા, આપણુ ભેલાં રદ્દુ તેહવા હા. ભા તે મુજને સાચી જાણા, તુમે દુખ હઈએ મત આણા હૈ. ભા॰ ૫૧લા જગનદત્તા તવ ચાલી, મધ્ય રાત્રિ ઝાલી કરવાલી હા. ભા પેહેલા ખંડની સાતમી ઢાલ, નેમવિજય કહે તતકાલ હેા. ભા ૨૦ એવી રીતે એકાંતે બેશી વાત કરતાં તે સ્ત્રી કહેવા લાગી કે, તમારે જરા પણ ઢિલગિર થવુ' નહીં,. મારા જીવ જાય ત્યાં સુધિ હું તમાને છેડનાર નથી ! ૧૮ ! હવે હું એક એવા પ્રપ`ચ કરૂ કે, જેથી આપણ બન્ને હમેશાં સાથેજ રહી શકીએ. અને એવું' કરૂં તાજ હુ` સાચી છું એમ જાણજો. અને તમે મનમાં જરાપણું દુઃખ લાવશે નહીં. ૫૧૯મો એમ કહી જગનદત્તા સ્ત્રી હાથમાં તરવાર લઇને ત્યાંથી મધ્ય રાતે એકદમ ચાલી. એવી રીતે પેહેલા ખડની સાતમી ઢાલ નેમવિજયજીએ કહી ॥ ૨૦ ॥ 3 × (૨૫)
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy