SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ. (૩૩૯) કહે રે ગુણવંતી નાર છે ૧તે બેલી પીઉ સાંભલો, સૂર્યપુરે નરપાલ; ભૂપતિ શેઠ સમુદ્રદત, સાગરદના સુકમાલ છે જે છે તેહની કુખે ઉપને, સાગર નામે કુમાર; જિનદત્તા બેટી વલી, માત પિતા સુખકાર છે ૩ પછી શેઠ કનકમાળાને પુછવા લાગ્યા કે, હે ગુણવંતી સ્ત્રી, તારા સમકતની વાત પણ મને કહી સંભળાવે છે ૧ છે ત્યારે તે કહેવા લાગી કે, હે સ્વામિ, સૂર્યપુર નામે નગરમાં નરપાળ નામે રાજા હતા, તથા ત્યાં સમુદ્રદત્ત નામે શેઠ હતો, તેને સાગરદત્તા નામે સુકેમળ સ્ત્રી હતી કે ૨ છે તેની કુખે સાગર નામે પુત્રની ઉત્પત્તિ થઈ, વળી જિનદત્તા નામે પુત્રી થઈ, અને તેથી માતપિતાને ઘણે આનંદ થયો. ૩ શેઠ કોસંબી નગરને, જિનદત્તે પરણી તેહ, સાગર કરમ વસે કરે, વ્યસન સાતસું નેહ છે ૪ વચન ન માને બાપનું, ઘણી વાર તલાર; ઝાલી મૂક્યો તેહને, ગણી શેઠ સુત સાર છે ૫ આરક્ષક વલી એકદા, ઝાલી સો રાય; કેડી જતન જે કીજીયે, મુખ્ય સ્વભાવ ન જાય છે ૬. તેડી તેહના તાતને, રાજા ભાંખે એમ; કાઢ એહને ઘર થકી, જે તું - વાંછે એમ | ૭ | તે પુત્રી કોસંબી નગરીના જિનદત્ત નામે શેઠ સાથે પરણી હતી, અને તેનો પુત્ર સાગર કર્મ વશે કરી હમેશાં સાતે વ્યસન સેવતો હતો કે ૪ છે. વળી તે પિતાના બાપનું વચન માને નહીં, અને કેટવાલે તેને ઘણીવાર પકડેલે પણ તેને સેઠનો દીકરો જાણીને છેડી દીધો હતો પછે વળી એક વખતે રખવાળે (પોલીસે) તેને ઝાલીને રાજા પાસે મોકલ્ય; કવિ કહે છે કે, કોડો ગમે ઉપાય કરીએ તો પણ માણસને મૂળ સ્વભાવ જતો નથી કે ૬ છે તેના બાપને રાજાએ બોલાવી કહ્યું કે, હે શેઠ, જે તું તારૂં પિતાનું સારું ઈચ્છતો હે, “ તો આ પુત્રને ઘરમાંથી કહાડી મુક ૭ | दुर्ननननसंसर्गात् । साधोरपिभवंतिविपदोवा ॥ . રામુવારા વાવિરવિંધનબાતઃ || નીચ માણસના સંગથી ઉત્તમ માણસને પણ દુઃખ સહન કરવું પડે છે; કારણ કે રાવણના અપરાધથી સમુદ્રને પણ બંધાવું પડયું છે ૧ છે - દાહ થાક. કેયલે પરવત ધુધરે લેલ–એ દેશી.. મંદિરથી સુત કાઢીયરે લોલ, સાંભલી નૃપની વાણ, સુગુણ નર. સાગર કોસંબી ગયેરે લોલ, જિન ભગિનીને જાણરે. સુ૧ વ્યસન નિવારે વેગલાંરે લોલ, (એ આ૦) વ્યસન અ છે દુઃખદાયરે સુo વ્યસન સંગતિ વાજેરે લોલ, જેમ તુમને સુખ થાય. સુ વ્ય૦ ૨ .
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy