SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨૬) ખડ ૮ મા. આભ્યા મુનિવર ગાચરી, વિશ્વભતિને બાર; સુ॰ બીજે પિડ નિમંત્રીચા, નવિ લીધા અણુગાર. સુ॰ મુ॰ । ૧૦ ।। મુજ પિડિ લ્યા સ્વામિજી, સચિત્ મિશ્રિત દી; સુ તેં પણ મુનિ લીધી નહીં, નારી બેલે મીઠ. સુ॰ મુના ૧૧૫ આહાર માહારા પ્રભુ દીજીયે, એ છે માટું પાત્ર; સુ૦ આજ સફલ દિન આપણા, જંગમ તીરથ જાત્ર. સુ॰ મુ॰ ।। ૧૨ । એવામાં ત્યાં તે વિશ્વભૂતિને ઘેર એક મુનિરાજ ગોચરી કરવા (આહાર લેવા) આવ્યા, ત્યારે તેણે ખીજો પિડ તેને આપવા માંડ્યો, ત્યારે મુનિરાજે તે લીધા નહીં ૧૦મા ત્યારે બ્રાહ્મણે કહ્યુ કે, આ મારી પીંડ ચા, તે પિડ પણ સચિત વસ્તુના સ‘ભેળ વાળી હાવાથી મુનિયે લીધી નહીં, ત્યારે તેની સ્ત્રી મીઠાં વચનેાથી મેલવા લાગી. ૧૧ હું સ્વામિ, મારા પિડ તે મુનિને આપા; કારણ કે તે મહા સુપાત્ર મુનિ છે, વળી આજે આપણે આ સાધુ રૂપી જગમ તીર્થનાં દર્શન થયાં, તેથી આપણા દિવસ પણ સફળ થયા જાણવા મા ૧૨ ॥ .. આહાર લીધા મુનિએ જતા, હેમ રતન થઇ વૃષ્ટિ; ૦ નરનારી બેઠુ થયાં, સુધાં સમતિ દૃષ્ટિ. સુ॰ મુ। ૧૩ । નરપતિને જઈ દ્વિજ કહે, દેખા જગન લ દેવ; સુ કનક ધારા વૃઠી ઘણી, ભૂપ ભણે તતખેવ. સુ॰ મુ॰ । ૧૪ ।। મેં ધન દીધું તુમ ભણી, ઇને લ્યા તુમે તેહ, સુ ત્રીજી ઢાળ ખંડ આઠમે', નેમવિજય કહે એહ. સુ॰ મુ॰ ॥ ૧૫૫ ત્યારે તે મુનિએ સૂજતેા આહાર લેવાથી, ત્યાં રત્નાની વૃષ્ટિ (વરસાદ) થઇ, અને તે સ્રી ભરતાર ત્યાં શુદ્ધ સમકીતી થયાં ॥ ૧૩ ૫ પછી સઘળા બ્રાહ્મણેા રાજાને જઈ કહેવા લાગ્યા કે, હે સ્વામિ, આ યજ્ઞનું ફળ તેા તમે જીએ! અહીં સાનાની વૃષ્ટિ થઈ, તે સાંભળી રાજા કહેવા લાગ્યે ૫ ૧૪૫ હૈ બ્રાહ્મણા જાએ, મે' તમાને તે ધન અક્ષિસ આપ્યુ, માટે તમે લેઇ લે; એવી રીતે નેમવિજયજીએ આડમા ખડની ત્રીજી ઢાલ કહી । ૧૫ ।। દુહા. ધન લેવા બ્રાહ્મણ ગયા, તવ્ તે થયા અગાલ; ક્ષણ એક રહીને વળી ગ્રહે, જય થાયે તે વ્યાલ ॥ ૧॥ વૃધે ભૂપતિને કહ્યું, નહીં જગન-ફલ નાથ; વિશ્વભૂતિ કૃત દાન કુલ, ઇહુ ભવ પરભવ સાથે ॥ ૨ ॥ ભૂપ ભણે વિશ્વભૂતિને, હું આન્યા તુજ ગેહ; જગન્ય આધ ફલ લેઇને, દાન આધ ફલ દેહ. ૩ પછી તે બ્રાહ્મણા જેવા તે ધન લેવા ગયા તેવારે તે સઘળા કોયલા થઇ ગયા, વળી થાડી વાર રહીને તે કરી લેવા લાગ્યા, ત્યારે સર્પ રૂપે થઇ ગયા ॥ ૧ ॥ ત્યારે એક ઘરડે માણસે રાજાને કહ્યુ. કે, હું સ્વામિ, એ કઈ જગનનુ ફળ નથી; એતે વિશ્વભૂતિએ કરેલા દાનનું ફળ છે, કે જે દાન આ ભવ અને પરભવમાં પણ સુખ
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy