SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૧૪) ખાંડ હું મા. હવે તે બુદ્ધિવાન જોગી કાળી ચૌદસને દિવસે મસાણમાં જઈ ચૈતાલી દેવીનુ' સ્મર કરવા લાગ્યે ॥ ૧ ॥ ત્યારે તે દેવી પ્રગટ થઇ કહેવા લાગી કે, હે વત્સ તેં મારૂ કેમ સ્મરણ કર્યું? તે સાંભળી યાગીયે કહ્યુ કે, જયસેનાને જઇને તુરત મારી આવા ॥ ૨ ॥ પછી તે દેવી હાથમાં તલવાર લઈ જયસેનાને મારવા આવી, પણું તેણીની પાસે પાસહ વ્રતના રખવાળ જોઇ અર્થાત તેણીને પાસામાં બેઠેલી જોઈ તે દેવી તેના સાસુ` પણ જોઇ શકી નહીં ॥ ૩ ॥ ત્રણ પ્રદક્ષણા દેઇને, આવી બેગી પાસ; તિમહિજ પાછી માકલી, જયસેના આવાસ ૫ ૪ ૫ વાર ત્રણ એમ દેવતા, આવી ફરી મસાણુ; જોગી ચિંતે મુજને, મારે હવે નિદાન ॥ ૫ ॥ જયસેના અથ સુંદરી, બેદુમાં વિઇ જેહ, મારા માતા તેહને, મ કરો કાઇ સ ંદેહ ॥ ૬ ॥ જઇને મારી સુંદરી, દેવીયે તતકાલ; પરને ચિતે પાડુ, તેના એવા હાલ. ૭ ઉલટી જયસેનાને ત્રણ પ્રદક્ષિણા દઇને તે દેવી પાછી જોગીની પાસે આવી, પણુ પાછી તે જોગીએ તેણીને જયસેનાને ઘેર મેાકલી ॥ ૪ ॥ એવી રીતે તે દેવી ત્રણ વાર કરી સ્ક્રીને મસાણમાં આવી, તે જોઇ યોગી વિચારવા લાગ્યા કે, ખરેખર હવે આ દેવી . મને મારશે ॥ ૫ ॥ પછી તેણે તે દેવીને કહ્યુ કે, હું માતા, જયસેના અથવા સુદરી એ બન્નેમાંથી જે ખરાબ આચરણુ વાળી હોય, તેને મારી; અને તે વાતમાં જરા પણ શકા કરશેા નહીં ॥ ૬ ॥ પછી દેવીએ એકદમ ત્યાંથી જઈ સુંદરીને મારી નાખી, માટે જે માણસ બીજાનું જીરૂ. કરવા ઇચ્છે, તેના એવા હાલ થાય ! ૭ ॥ ढाल अगिआरमी. હઠીલા જાદવ હઠ કરી હરીય મનાવીયે હૈ। લાલ-એ દેશી. જયસેનાયે પારીયેરે લાલ, પામહ વ્રત પરભાતરે; સાસન દેવી. મુઈ દીઠી સુંદરીરે લાલ, હા કેણે કીધી ધાતરે. સા સાર કરા મુજ સામનીરે લાલ.-એ આંકણી ॥ ૧ ॥ સાચ જાઇ કાણુ અણુસેરે લાલ, શાક્યા તણા વ્યવહારરે; સા સહુ કહેશે મારી હેાસેરે લાલ, કલક તા અવતારરે. સા સા ારા સાસન સુરી આરાધવારે લાલ, કાઉસગ કીધા સારરે; સા પરગટ થઇ દેવી કહેરે લાલ, મ કરા દુઃખ લગારરે. સા॰ સા॰ ॥ ૩ ॥ પછી જયસેના સવારમાં પાસે પારીને જ્યારે ઘેર આવી, ત્યારે તેણે સુંદરીને મરેલી દીઠી, તેથી તે કહેવા લાગી કે, અરે! આ સુંદરીને કાણે મારી, હું સાસન દેવી, તમે મારી સહાય કરા ॥૧॥ વળી આ ખાખતમાં સાચા જુઠાનું પારખુ* પણ કેમ પડશે, કારણ કે સમારેશ શાકાને વ્યવહાર છે, અને તેથી સઘળા લેકે કહેશે કે, જયસેનાએ (મે*) મારી હશે, અને તેથી મારા ઉપર માટુ કલક
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy