SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૭ મા. ઘણું જમ્મુ` દિન દિન, તૃપ્તિ ન પામે દેહ; હાસ્ય વચન છે એ માંહે, કહ્યુ` ન જાયે તે । ૧૫ ।। (૩૬) તમેાને અન્ન ઉપર અરૂચી થઇ છે, કે ક'ઇ બીજી ફિકર થઇ છે? જો કેહેવા જેવી નાત હાય, તે હું ગુણુવ'ત તમે કહી સભળાવે । ૧૩ । તે સાંભળી રાજાએ હ્યું કે, તારાથી મારે કૈાઇ વાત ગુપ્ત નથી, પશુ આ વાત તે આશ્ચર્યજનક છે, તેનુ વ્રતાંતતુ' સાંભળ ! ૧૪ " હું હંમેશાં ઘણું ઘણુ' જસુ છું, પણ મને સંતાષ થતા નથી, વળી એ હાસ્યકારક (કૈાતકરૂપ) છે, તેથી કહી જાય તેવી નથી. ૧૫ સાંભલી એ વિરત'ત, મત્રિ ચિત્ત બરેરી; અદૃશ્ય થકા નર કાય, ભેાજન નક્કી કરેરી ॥ ૧૬૫ નિશ્ચય કરી પરધાન, ભેાજન મપ આગે; સૂકાં અર્કનાં પાન, ફૂલ વિખેર્યાં વિભાગે ॥ ૧૭ ।। આપ રહ્યા પરછન,ભાજન અવસર આવે; ચરણે ચાંપ્યાં પાન, મત્રિ સરમન ભાયેા ૫ ૧૮ । તે વ્રતાંત સાંભળી મ‘ત્રિએ મનમાં વિચાર્યું કે, ખરેખર કાઈ માણસ અદૃશ્ય થઈને રાજા સાથે ભાજન કરે છે ! ૧૬ ૫ પછી પરધાને એવુ' અનુમાન કરીને, ભેાજનશાળા પાસે તેણે કેટલાંક આકડાનાં પાન અને ફૂલ વિખેરી મુક્યાં ॥ ૧૭ ।। પછી તે મત્રી ત્યાં છાના સતાઇ રહ્યો, એટલામાં ભાજન વખતે પાંદડાં ઉપર પગલાંના અવાજ થવાથી મત્રીએ તે વાતના નિશ્ચય કર્યું। ।। ૧૮ ॥ દીધાં દૃઢતર બાર, સુભટ ચિહ્ન દિસ મૂક્યા, કરીખ તણાં જે ઠામ, ધૂમ અર્થે તે પુક્યા । ૧૯ ૫ ધૂમ તણે સ ંજોગ, નયન અજન સવિ નાઠા; રૂપપુરા પ્રત્યક્ષ, સળે સુભટ દીઠ પાછેવાઇ બાંધ, આણ્યો નૃપની પાસે; તે વેળા તે ચાર, મનમાંહી એમ વિમાસે ॥ ૨૧ ૫ ૫ ૨૦ ॥ પછી બારણાં મજબૂત મધ કરીને ચારે કારે સીપાઇયાની ચાકી રાખી, અને પછી ત્યાં કેટલાક ધુવાડા કર્યા ॥ ૧૯ ! તે ધૂંવાડાથી તે ચારની આંખેાનુ' અ‘જન - સુઓને લીધે ધાવાઇ જવાથી, તે રૂપપુરાને ત્યાં આગળ સઘળા સુભટાએ નજરે જોયા ! ૨૦ । પછી તેને અવળે હાથે બાંધીને રાજા પાસે લાવ્યા, તે વખતે તે ચાર મનમાં વિચારવા લાગ્યા કે, ॥ ૨૧ ॥ હા શુ કીધું કામ, જીવ જીવન કેમ રાખુ વિષ્ણુાચાં બેદુ કાજ, હવે હું કેહને ભાંખું ॥ ૨૨. શા કીજે પસ્તાવ, ભવિતવ્યતા બલવંત; દેહ છાયા જિમ તેડુ આલધી નવિ જત ॥૨૩॥
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy