SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ હમે. ( ૩૦૦) ત્યારે કેટવાલે કહ્યું કે, હે સ્વામિ, ત્રિક, (જ્યાં ત્રણ રસ્તા ભેગા મળે ત્યાં) વિટા, વળી ઠગ, લંપટ વિગેરેના સ્થાનકે, વન, ગુફા વિગેરે ઘણું જગેએ મેં શોધ કરી પણ ચેરનો પત્તો મળે નહીં જ ૧૩ છે વળી તમારી આગળ આવતા આવતા મેં એક વાત સાંભળી છે, તે કથા તમને હું કહી સંભળાવું છું, તે તમે મનમાં બરોબર ઉતાર ૫ ૧૪ મે સઘળા દેશમાં શોભતે એ માળવા નામે મેટો દેશ છે, ત્યાં ઉજજેણે નામે સુંદર નગરીમાં છતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા કે ૧૫ છે ગઢ મઠ મંદિર ગેરડી, નદી નિર્વાણ અનુપરે; રાત્ર શિવ મંદિર જિન દેહરાં, સરગ પુરી સમ રૂપરે. રાઆકે ૧૬ . દેવદત નામે કાપડી, તીરથ કરે સુવિવેકરે રાત્ર દેશ નગર બહાળા ભમી, અચરજ દેખી અનેકરે. રા. આ. ૧ણા જરા પહોતી જાણીને, ઉજેણી થીર વાસરેરા અડસઠ તીરથ એણે કયાં, સેવે બંદુ જન તાસરે. રા. આ. ૧૮ ત્યાં કેટલાક કીલ્લા, મઠ, મંદિર, ઝુંપડીએ, નદી વિગેરે અને પમ નાવાના સ્થાનકે હતા, તેમજ મહાદેવ અને જિમ વિગેરેનાં દેહરાઓથી તે સ્વર્ગ પુરી સમાન હતી. ૧૬ ત્યારે દેવદત્ત નામે એક કાપડી વિવેક સહિત તીર્થ યાત્રા કરતે થક, અનેક આશ્ચર્ય જેતે જેતે ઘણા દેશ નગરો વિગેરેમાં ફક્ત હતો કે ૧૭ ! પછી ઘડપણ આવવાથી, તે ઉજજેણું નગરીમાં સ્થીર થઈને રહ્યો હતે, વળી તે અડસઠ તીથની જાત્રા કરી આવ્યા હતા, તેથી ઘણું લોકો તેની સેવા બરદાસ્ત કરતા હતા. ૧૮ આ પર્વ હવે એકદા, પામ્યો સરસ આહારરે, રા. લાલચપણે લીધો ઘણે, નિશિ થયો ઉદર વિકારરે. રાઆ. ૧૧ છરણ તને જરે નહીં, ભારી સબલું અન્ન, રાતું મંદાનલ જેમ મેટકે, ઇંધણે સમે અગન. રા આ છે ૨૦ ઉપચાર કીધા અતિ ઘણા, નવિ ઉપસમીયો રેગરે રાત્ર | ગાથા એક કહે કાપડી, સાંભળજો સદુ લગરે. રા. આ છે ૨૧ ત્યાં તેને એક વખત પર્વને દિવસ આવવાથી ઉત્તમ મિષ્ટાન્ન આહાર મળવાથી, લભાઈને તાણીને જમવાથી રાત્રે પેટમાં વ્યાધિ થવા લાગી છે ૧૯ છે ઘરડી અવસ્થામાં મારી અને પુષ્ટિકારક ખેરાક પચતો નથી કારણ કે, થડી અગ્નિમાં મેં લાકડું પડવાથી તે અગ્નિ પણ કરી જાય છે ૨૦ છે પછી ઘણા ઉપાય કરવા છતાં પણ તે રોગ જયારે મચ્યો નહીં, ત્યારે તે કાપડી એક ગાથા બોલવા લાગે, તે તમે હે સર્વ કે સાંભળજો | ૨૧ છે . गाथा--जयाजीवंतिविश्वानि, जयातुष्यन्तिदेवता । तयाहंमारितोलोका, जातंसरणतोभ ॥ १॥ જે અન્નથી આખું જગતં જીવે છે, તથા જે અન્નથી દેવતાઓ પણ સંતોષ પામે છે, તેજ અન્નથી મારું મૃત્યુ થાય છે, માટે હવે મારે કેનું શરણું લેવું? 1
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy