________________
ધર્મ પરીક્ષાને રામ.
(૨૪૧)
આગળ ચાલી આવ્યા છે, તે એને આપણે કેમ જાવા દઇએ? ા પ ા ત્યારે બિભિક્ષણે ફરીને કહ્યુ કે, હે ભાઈ રામ સાથે તમારે વેર કરવુ ચગ્ય નથી, આ વાતમાં જે વેધ પડ્યો તેા એમાંથી માઠુ પરિણામ આવશે. ॥ ૬ ॥
તવ રાવણ કહે ભાઈને, ન ગમે તુજને એમ; તે તું રામ બેળા જઇ, થાપે ભાઈ કરી જેમ । ૭ । બિભિક્ષણ રામ ભેળા મળ્યા, રાવણને ચાચા માન; સેના સરવે સજ કરી, ડેરા દીધા રણ થાન । ૮ ।
પછી રાવણે ભાઈને કહ્યુ કે, જો એ વાત તને પસદ ન હેાય તેા, તું તારે રામની સાથે જઇ તેના ભાઈ થઈને રહે ! છ ા પછી ખિશિક્ષણ રામની સાથે જઇ મળ્યે, અને તેથી રાવણને અહુકાર આયે, અને સઘળી સેનાને તૈયાર કરીને રણસ‘ગ્રામ કરવા રણુ ભૂમિ ઉપરે આબ્યા ! ૮ ॥
नवमी.
કખાની દેશી.
દલ વાદલ ચડયા, મેહુ સમ ગાજીયા, વાજિંત્રની ધ્વંસ આકાશ વાગી; છત્રીસ આયુધ સભ્યા, આમુહા સામુહા, ઝૂઝની દુખ ઉમંગ લાગી.દ૰૧ સિંદૂરીયા ગજ દલ આગલ કયા, અશ્વ તણી પાખરે રાલ ઝાઝી; નાલ ઘેાડા તણી, બસ મસ પડે ધણી, આવી અડયા ધણાં સૂરમાં૭.૪૦૨ સિધૂએ રાગ, સરણાઈએ ટટ્ટુ કીયા, બઢીયે સરસ ગાયા પવાડા; ચારણે ચરચીયા, બિરૂદ દુહુડાલડા, મેલી ભેળા કયા મલ અખાડા. ૩ હવે રાવણને વિશે આકાશમાં મોટા વાદળાં ચઢ્યાં હોય સેના આવી અને મેઘના ગોરવ સરખા વાજિંત્રના નાદ થયા, વળી છત્રીસ પ્રકારના હથીયારા તૈયાર કરી એક બીજા લડવા લાગ્યા ! ૧ !! વળી કેટલાક હાથીયાને કપાળમાં સિંદુર ચાપડી સેનાની આગળ કર્યાં, તથા ઘેાડાઓના પાખાના ખણુકાર થઈ રહ્યો. વળી ત્યાં કેટલાકે તે સૂરમાં આવીને તાપેાના ગેળા છેડવા લાગ્યા ! ૨ ! વળી તે વખતે સરણાઇમાં પણ સિન્ધુએ રાગ ગવાવા લાગ્યા, તથા કેટલાક બી લેાકેા પાવા વગાડવા લાગ્યા, વળી ભાટ લેાકેાએ બિરૂદાવલીએ ખેલીને, કેટલાક મળેાને ત્યાં અખાડામાં એકઠા કર્યાં. ॥ ૩ ॥
શક્તિ વિદ્યા તણી, અંબર ચડી ઝુઝતા, રૂપ કરી કારીમાં ઝઝ માંડે; આયુધ આકાશમાં ધન જેમ ગડગડે, વીજ ઝળકા સમ જ્યેાતિ ખાંડે. ૪ ત્રીછાયા બરછીયા, પાર નિરછીયા, સણુ વહે બાણુ અરિ વેગ હરવા; ચગુણુ ગાલી વડે ઢાલ તિહાં ખડખડે, કડકડે તુંડ રહુમાંહી ફરવા. ૪૦ પ ગાલીએ કઇ મુઆ, બાણુ લાગ્યા ઘણાં,કેઇ પડચા હય ગય પય પસારી; આરડે કેઇ, આફૂલ વ્યાકુલ થકા, જાણે વણુારની પાઠ ઉતારી. ૪૦ ૬ વળી કેટલાક વિદ્યાના બળથી આકાશમાં રહી જુદાં જુદાં રૂપ કરી લડવા લાગ્યા,
૩૧