SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૨ ) ખડ ચે. મનાવેગ ચિત્ત હરખીયારે, સા॰ બેક્લ્યા તવ મનેાહાર; સા વેદ પુરાણુ માને નહીંરે, સા॰ તે નર જાણા ગમાર. સા॰ ॥ ૩ ॥ હું સજ્જના આગળ જે વાત આવે તે તમા સઘળા સાંભળજો મનેાવેગ કહેવા લાગ્યા કે, હું બ્રાહ્મણા, તમારા ભયથી હું બહું ધ્રુજી છું માટે શાસ્ત્રની વાત તમેાને શી રીતે કહી સ ́ભળાવું ॥ ૧ ॥ ત્યારે તે બ્રાહ્મણેા કહેવા લાગ્યા કે, હે તાપસ તમે શકા છેાડીને પુરાણની વાતો અમાને ખુશીથી સંભળાવા ॥ ૨ ॥ ત્યારે મનેવેગ મનમાં આનંદ પામી કહેવા લાગ્યા કે, જે માણસ વેદ પુરાણને માનતા નથી, તેને મૂર્ખ જાણવા !! ૩ ॥ મનોવેગ તાપસ તણીરે, સા॰ વાણી પુરાણની અભંગ; સા॰ અંગઉપાંગ પ્રસિદ્ધ છે?, સા॰ વેદ માને તે ચંગ. સા॰ ॥ ૪ ॥ ચિકિત્સા વહી વૈધનીર, સા જ્યાતિષ શાસ્ત્ર દ્રેઇ આદિ; સા સીધી આજ્ઞાએ સહીરે, સા॰ શાસ્ત્ર વચન અનાદિ. સા॰ ૫.૫ ૫ વળી મનાવેગ તાપસણી વાણી પુરાણથી અભગ છે, વળી અગાપાંગ સહિત તેમ તે વેદને પણ સારી રીતે માને છે ! ૪ ! વળી વૈદ સબધી જ્ઞાન, તેમ જ્યાતિષ શાસ્ત્ર આદિક પણ તે જાણે છે, વળી તેની આજ્ઞા અને શાસ્ત્રોનાં વચન પણ અનાદિ કાળનાં સિદ્ધ થએલાં છે ! પ ા સજ્જ. पुराणमानत्रोधर्म । सांगोवेदचिकित्सितम् ॥ आज्ञा सिद्धानिचत्वारि । नहंतव्यानिहेतुभिः || १ || પુરાણુ મનુષ્યના ધર્મ, સાંગોપાંગવેદ અને વૈદક, તે ચારે આજ્ઞાસિદ્ધ જાણવાં, અને તેમાં કેાઇને પણ ભંગ કરવા નહીં ॥ ૧ ॥ સર્વ વેદ રીખીની કહીરે, સા॰ વાણી કરે અપ્રમાણ; સા તે બ્રહ્મ હત્યારા કહ્યારે, સા॰ ભવભવ હાયે અણુ, સા॰ ।। ૬ ।। જે વેદની અને રૂષિની વાણીના ભંગ કરે, તેને બ્રહ્મહત્યા લાગે, તથા તે અજ્ઞાની ભવે। ભવમાં રખડે ॥ ૬ ॥ રñન. मंतव्यंव्यासवासिष्टं । वचनंत्रेदसंयुतम् ॥ अप्रमाणंतुयोब्रूयात् । सभवेद्धर्मघातकम् ॥ १ ॥ વ્યાસ તથા વસિષ્ટ મુનિનાં .વચના તથા વેદનાં વચનાને જે ન માને તેને ધર્મને ઘાત કરનારા જાણવા ॥ ૧ ॥ તવ તે દ્વિજવર બાલીયારે, સા॰ કહેા તાપસ એ સાર; સા॰ કાંઈક વચન માત્રથીરે, સા॰ પાપ ન લાગે લગાર. સા॰ ॥ ૭ ૫ જેમ અનેિ ઉના ધણુ રે, સા॰ કહેતાં ન ખલે અંગ સાર; સા તેમ શાસ્ત્ર તણા દોષ કહાડતાં, સા॰ કહેતાં ન પાપ લગાર, સા ા
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy