SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાને રાસ, (૧૬) એ સે જગ બાહિર ઘટે, તિહાં કરજે વિચાર વિપ્ર સહુ પુરાણનાં, વચન વિધ અપાર. સા. ૫ ૧૨ છે જે વિષગુએ આખા જગતને પોતાના પેટમાં ગળી લીધું હતું, તો ફક્ત કમંડલશા વાસ્તે બહાર રહ્યું અને તે પોતે પણ એમાં શા માટે પેઠા હતા? ૧૦ વળી તુલસીના ઝાડ ઉપર અગત્ય રૂષિ શી રીતે રહ્યા? તેમ એક નાના સરસવનાં દાણા જેટલા કમડલમાં મોટા વડના ઝાડને પાંદડે વિણ પણ શી રીતે સૂઈ શક્યા? ૧૧ વળી હે બ્રાહ્મણે તે કમંડલ વડનું ઝાડ વિગેરે સઘળું જગતની બહાર કેમ ઘટે? તેને તમે ખ્યાલ કરજે. એવાં પુરાણના વચનોમાં અત્યંત વિરોધ આવે છે, અને ત ખાટાં છે ૧૨ છે જે બ્રહ્માધ્યાયે કે, મૂકાએ ભવ પાસ; વિષ્ણુની નાભિકમલે રહે, પામ્યો દુઃખ નિરામ. સા. છે ૧૪ છે જે જ્ઞાનવંત બ્રહ્યા હોય, તે કાં પૂજે અગસ્તિ; સૃષ્ટિ મારી કે હરી ગયો, કહો રૂષિવર કિહાં વસ્તિ. સાથે ૧૪ છે વળી જે બ્રહ્માનું ધ્યાન ધરવાથી માણસે આ ભવમાં ભમવા રૂપ જાળને નાશ કરી મોક્ષ પામે છે, તે જ બ્રહ્મા વિષ્ણુની નાભિમાં રહ્યા થકા અત્યંત કષ્ટ પામ્યા! તે પણ આશ્ચર્યની વાત છે કે ૧૩ વળી જે તે બ્રહ્મા જ્ઞાની હોત, તો અગત્યને તે શા માટે પૂછતા કે, મારી સુષ્ટિ કેણું ચોરી ગયું? અને હાલ તે કયાં છે ૧૪ બ્રહ્માએ સદુ સરજીયું, તે સરજી નહીં એક નાર; રીંછડીને સેવે સદા, કામાંધ હોય ગમાર. સા. ૧૫ છે નારાયણ જાણે સહુ સૃષ્ટિ તણે સંહાર, તે સીતાહરણ નહીં જાણીયે, પૂછો સયલ સંસાર. સા. ને ૧૬ વળી બ્રહ્માએ આખું જગત બનાવ્યું, તે તેમાં એક સ્ત્રીને શામાટે ન બનાવી? કે પિતે કામાંધ અને મૂર્ખ બનીને રીંછડી સાથે વિષયાભિલાષ તૃપ્ત કર્યો છે ૧૫ વળી વિષ્ણુએ જ્યારે આ આખી દુનીયાને પ્રલયકાળ પહેલેથી જાણે, તે પિતાનીજ સ્ત્રી સીતાના હરણની વાત તેણે કેમ ન જાણું? અને આખા જગતના માણસોને તે વાતે તેને કેમ પુછવું પડયું? કે ૧૬ છે જડબંધ બાંધ્યા થકાં, છૂટે સઘલા લેક; રામચંદ્ર સમરથ સદા, ભાંજે સહુને શોક. સી૧૭ રાવણ પુત્ર પરાક્રમી, ઇંદ્રજિત જેનું નામ; સકળ સૈન તેણે બાંધી, લક્ષ્મણને વળી રામ. સા. મે ૧૮ વળી જે રામચંદ્રની સેવાથી માણસનાં નિબિડ બંધનો પણ નાશ પામી શેક કર થાય, તેજ રામચંદ્રને તેમ તેના ભાઈ લક્ષ્મણને, અને તેઓની આખી સેનાને રાવણને બહાદુર પુત્ર ઈદ્રજીતે ખુબ જોરથી બાંધ્યા ! ૧૭ મે ૧૮ છે શોક સને ઉપજે, રવિ ઉગમત એહ સલ્પ વિસલ્ય ઔષધી, નાવે તો મરે તેહ. સામે ૧૯ २२
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy