SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પરીક્ષાના રામ. (૧૪૫) કપાણિક નામ રૂદ્રનું, તે દિનથી કહે લેાક, એકદા રૂદ્ર ગીરી બેદુ, વિમાન બેસી તજી શાક ૫ ૪ ૫ વણારસી વન જાયતાં, વીર ઉભા ધરી ધ્યાન; ગૈારી શકરને કહે, તુમ ભાઈ રહ્યા મુકી માન ૫ ૫ ૫ પ્રિય કારણિ સુત સજમી, તુમે અતિ લંપટ ભૂર, હાસ્ય કરી હંમ રૂ ભણે, ધ્યાન કરૂ એહ ચૂર. ૬ અને તે દિવસથી લેાકેા તેનુ કપાલિક નામ કહેવા લાગ્યા. એક દિવસ તે રૂદ્ર અને પાર્વતી શેક છેડીને વિમાનમાં બેઠા ॥ ૪ ॥ ત્યાંથી ત્રાણારસી નગરીના વેનમાં ગયા, ત્યાં તેઓએ શ્રી વીર પ્રભુને ધ્યાનમાં જોયા, ત્યારે પાર્વતીએ કહ્યુ કે, આ તમારા ભાઈ અહુ કાર તજીને ઉભા છે !! પ ા આ તે સઘળાઓને પ્રિય તથા સંજમના ધારણુ કરનારા છે, અને તમે તે મહા લપટ અને વિષયી છે; એવી રીતે પાર્વતીએ રૂદ્રની હાંસી કરવાથી, તેણે કહ્યું કે, હમણાં હું તેના ધ્યાનને નાશ કરૂ છું ॥ ૬ ॥ રૂદ્રે ઉપસર્ગ માંડીયા, મેધ વૃષ્ટિ કરી ધાર; ગાજ વીજ ધણું ગરગડે, વાધ સિહં સર્પ ધાર ! ૭ ! વાયુ અને પાષાણની, વૃષ્ટિ કીધી ઘણી વાર; રાત સધલી ઉપદ્રવ કી, જિન મન ન ચલ્યું લગાર. ૮ પ્રભાત દુવા શિવ ચિંતવે, મેં પાપી કીધ અકાજ, મેરૂ સરિખા નિશ્ચલ મુનિ, ક્ષમાવત જિનરાજ, ૯ નિદા ગુરૂ અતિ ધણી કરી, મહાવીર ધર્યું નામ; ભક્તિ ભાવે પાચ ચાંપીયા, ખર્ મસ્તક પડયુ તામ ૫૧૦ ॥ હવે રૂદ્રે ત્યાં ગાજવિજના ઘણા ગગડાટ સહિત, અત્યંત વર્ષાદ વરસાવ્યે; તથા વાઘ, સિંહ, સર્પ વિગેરેના અનેક ભયકર ઉપસર્ગો કર્યાં ના છ ા વળી, તાકાની પવનની, પથરના વર્ષાંદની, વિગેરે આખી રાત પ્રભુ ઉપર વિટંબના કરી, તેા પણ જિનેશ્વર પ્રભુનું મન જરા પણ ચલાયમાન થયું નહીં ! ૮ ૫ સવાર પડી ત્યારે રૂદ્ર વિચારવા લાગ્યા કે, મે પાપીએ બહુ ખરાબ કામ કર્યું છે, કારણકે મેરૂ સરખા ધીરજ વાળા, ક્ષમાવત જિનેશ્વરને મેં ઉપદ્રવ કર્યો છે ! ૯ ૫ જેણે માહાવીર નામ ધારણ કર્યું છે, એવા આ ગુરૂની મેં બહુ નિંદા કરી છે, એવી રીતે ભાવ સહિત ભક્તિ પૂર્વક મહાવીર પ્રભુના પગને (દાબતાં) સ્પર્શ કરતાંજ તેનુ ગધેડાનું માથું તુટી પડયું ॥ ૧૦ ॥ ढाल बावीस मी. એની પ્રીત પુરવ પુણ્ય પામીયે—એ દેશી. અજ્ઞાની મઢે આચર્યું, ચતુર્મુખ બ્રહ્મા તેહે, સાજન; બ્રહ્મવિદ્યા નામે જાણો, જિન સાસન સત્ય એહહે. સા॰ ।। ૧ । સુણજો વાત સાહામણી–એ આંકણી. જિન વાંદી રૂદ્ર ઘરે ગયા, ગારીસું અતિ બહુ નેહહે; મા ૧૯
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy