SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૬) ખંડ ૨ જે. ગ્રહી નામે નગરીમાં શ્રેણિક નામે રાજા છે, તેને મહા બુદ્ધિવાન અભયકુમાર નામે ગુણવાન પુત્ર છે, અને તે રાજાના પ્રધાનની પદવી ભગવે છે ૫ એક વખતે પદમ નામે કઈ ચિતારે ચેલણાની છબી આબેહુબ ચિતરીને શ્રેણિક રજા પાસે લા, તેનું રૂપ જોઈ રાજા આશ્ચર્ય સહીત મનમાં તેણિનાં પરમેહ પામે. પદા શ્રેણિક લેઈ આદેશ, અભય કુમાર ઉદ્યમ કરીરે લાલ શ્રેણિક પટ લખી રૂ૫, વણઝારા વેશે બલદ ભરીરે લાલ ૭ વિશાલા નગરી ઉદ્યાન, જીન ભુવને જઈ ઉતરે લાલ; ચલણા ચેષ્ટા આવી તામ, જિન પ્રતિમા વંદન કરે લાલ છે ૮ કમરે પ્રસાર્યો પટ તામ, રૂપ જોઈ કન્યા વિવલ દુધરે લોલ; આ ભવે એ ભરતાર, ચલણ કુમરી એમ લવીરે લાલ છે ૯ છે પછી અભયકુમાર મંત્રિ રાજાને હુકમ લઈ, જાત મેહેનતથી શ્રેણિક રાજાની છબી ચિતરીને પિઠ ભરી વઝારાને વેશ લઈ ચાલે છે તે વિશાલા નગરીના બગિચામાં કે જ્યાં એક જિન મંદિર હતું ત્યાં ઉતર્યા, ત્યાં આગળ ચેલણ અને ષ્ટ બને બેને જિનેશ્વરનાં દર્શન કરવા આવી છે ૮ છે તે વખતે અભયકુમારે તે (શ્રેણીક રાજાની) ચિત્ર (છબી) ખુલ્લુ મુકયું તે જોઈ તેમાં રહેલી શ્રેણિકની છબીના રૂપથી ચેલ કામાતુર થઈ કહેવા લાગી કે, આ ભવમાં તે મારો એજ ભરતાર થજે? અભય કુમર ભણે તામ, તુમ મેલું શ્રેણિક ભૂપતિરે લાલ; સુરંગમાં થઈ આવજે દેવ, અમે લેઈ જાશું તુમ સતીરે લાલ છે ૧૦ | કુમરી ઘર ગઈ દેય, ચિંતાતુર થઈ બાલિકારે લાલ, શ્રેણિક વર મન ધાર, શંખાર પહેરી ઉજમાલિકરે લાલ છે ૧૧ છે આવી વન વિસાલ, બીજે દિને બે બેનડી રે લોલ, ટાલું સેકનું સાલ, ચેલાએ ચિંતયું તિણ ઘડીરે લાલ છે ૧૨ છે ત્યારે અભયકુમારે કહ્યું કે, હે સતી તમોને આ શ્રેણિક રાજાનો મેળાપ કરાવી આપીશ, તમારે મારી સાથે એક ભેંયરામાં થઈને આવવું પડશે કે ૧૦ પછી ત્યાંથી તે બન્ને કુંવરીઓ ઘેર જઈ વિચારવા લાગી; અને પછી આનંદથી સઘળા અલકાર પહેરીને એક શ્રેણીકનું ધ્યાન ધરવા લાગી ! ૧૧ છે પછી બીજે દિવસે તેઓ બન્ને કુમારિકાઓ, મોટા ઉદ્યાન (વન) માં આવી તે વખતે ચેલણાએ વિચાર્યું કે, મારી સેકનું સાલ કહાહુ તે ઠીક, એમ વિચારને ચેષ્ટાને કહેવા લાગી કે, ૧૨ અમ વિસરિયાં બાઈ, ચેલણ કહે જ્યેષ્ટા સુરે લાલ; ઉતાવેલાં તમે જાઈ, આભરણ લાવે અમ તણુંરે લાલ છે ૧૩ છે લેવાને તવ જામ, જ્યેષ્ટા જવ પાછી વલીરે લાલ; આવી સહીયરને ઠામ, ચેલણ તવ આવી મલીરે લાલ છે ૧૪ અપહરી અભય કુમાર, લાવ્યો નિજ પુર ઠામમાંરે લાલ; શ્રેણિક ચેલણ દોય, પરણવ્યાં ઉછરંગમારે લાલ છે ૧૫
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy