SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કથા, પારાસર ઋષી તથા મચ્છગંધા અને તેના સગે વેદ વ્યાસની ઉત્પત્તિ થયા પછી તે તરત તાપસ થયા વિગેરે વિષેની કથા; કુંતીએ કાને કમર જણયાની કથા, ઉદાઈન તાપસ તથા ચંદ્રમતિની કથા, જૈન શાસ્ત્રાનુસાર પાંડવ કરણ અને કૌરવની કથા, મંદોદરીની કથા, વ્યાસની મહાભારત વિર્ષની કથા. (મિથ્યાત પુરાણું દુષણ, મિથ્થાંમત દવસ વિગેરે) .. . . . . ... .. .. ૧૭૭–૨૧૨ ખંડ ૫ મે–વિધનસંતોષીની કથા, મનોવેગે તાર્કિક બુધ ગુરુ અને તેમના પિતે બે શિષ્ય સંબંધી કહેલી કથા, મીથ્યાતીઓના વાલ્મીકી રામાયણમાં વર્ણવેલી રામ રાવણદિકની સક્ષેપ કથા તથા જૈન શાસ્ત્રાનુસાર તેઓની સર્વ સાચી કથા (મિથ્યાતખંડન, રાવણોત્પત્તિ, સીતાહરણ, રામચંદ્ર મિલણ વગેરે . ... .. .. ... ... ... ૨૧૩-૧૪ ખંડ ૬ ઠેમને વેગે તાર્કિક ભરૂઆતના પુત્ર હાઇ કાપેલા મસ્તકે કોઠ ખાધાં તથા ધડ માથે ચેટયા વિગેરેની કહેલી કથા, તે ઉપર વાલમીકી રામાયણાદિકના આધારે રાવણે ઈવરની મસ્તક પુજા કરી ચૌદ ચેકડીનું રાજ્ય મેળવ્યા વર્ષની કથા, તાપસે શ્રીમાને મહાદેવનું તથા તેમણે તેના લીંગ પાડ્યાની કથા, દધીમુખ (ફક્ત મસ્તક જગ્યાની) નું માથું બીજા ધડ સાથે ચોટયાની કથા, અંગદના થયેલા બે ભાગે જોડાયાની કથા, દશરથની બે સ્ત્રીઓએ અડધા અડધાં જણેલાં અંગ જોડાઈ જરાસંધ થયાની કથા, વિસ્વાનરના મુખમાં આપેલા ઇશ્વરના વિર્યથી કાલિંકાએ ધારણ કરેલા ગર્ભના છ કટકાથી થએલી કાર્તિકેય (મુખ) ની કથા, પાર્વતીના મેલથી થએલી ગણપતીની ઉત્પત્તિની કથા, જન શાસ્ત્રાનુસાર સંક્ષિપ્ત રામ રાવણની તથા જરાસંધ અને નારાયણની તથા ગણેશની તથા કાર્તિકેયની કથા, શ્રાવક ધર્મ કથા વિગેરે ૨૫૦–૨૮૧ ખંડ ૭ મે–સંપ્રતિ રાજા તથા બ્રાહ્મણદિક સમીપ આર્ય સુહસ્તિ સુરીએ સમકત વિષે કહેલી શ્રેણીક રાજાને અને તેમના વડા પુત્ર પ્રધાન અભય કુમારના સમયમાં થએલા અહદાસ શેઠની તથા તે સંબંધમાં આવેલી સુજોધન રાજાની તથા તેના કોટવાલ જમડડ–હંસની, કુંભારની, સુધરમા રાજાની, હરણની, વસ્તપાલ રાજા તથા તેના પ્રધાનની, સુભદ્ર રાજાની, દેવદત્ત કાપડીની કથાઓ, લેહપુરા ચેરની કથા, જેને ધર્મ ફળ વિષે અર્વદાસ શેઠની પહેલી સ્ત્રી જયશ્રીએ કહેલી રીષભસેન તથા તેની સ્ત્રી જયસેનાની કથા. • • • • • • ૨૮૨–૩૧૬ ખંડ ૮ મો–જૈન ધર્મ પ્રાખ્યા વિષે અહદાસ શેઠની બીજી સ્ત્રી ચંદનથીએ કહેલી સોમ દત બ્રાહ્મણ તથા તેની સ્ત્રી સોમીલા અને તેની કન્યા સમાની કથા, ત્રીજી સ્ત્રી મિત્રશ્રીએ કહેલી ધનંજય રાજાના સેમસરમા પ્રધાનની કથા, ચોથી સ્ત્રી નાગશ્રીએ કહેલીએ છતારી રાજ તથા કનકચિત્રા રાણીની કુખે જન્મેલી સુમિત્રા તથા ભવદત્તની કથા, પાંચમી સ્ત્રી પદમલતાએ કહલા ૫શ્રી તથા બુધસિંધની કથા, છડી સ્ત્રી કનકમાલાએ કહેલી સાગર તથા તેની બેન જિનદત્તાની કથા, સાતમી સ્ત્રી વિદ્યુલતાએ કહેલી સુદંડ રાજા તથા સુરદેવ અને સમુદ્રદત્તની કથા, કુંદલતા સહિત આઠે સ્ત્રીઓ સાથે અહંદાસ શેઠે સંયમ લેઇ શિવપુર સિધાવ્યા સંબંધી વૃત્તાંત વગર. • • • • • ••• • ••• •• ૩૧-૩ર ખંડ ૯ મો--કુદેવ, કુગુરૂ, તથા કુધર્મ પ્રવર્જન, સુદેવ, સુગુરૂ તથા સુધર્મ અંગીકાર કરણ, બ્રાહ્મણદિનું પ્રતિબોધ પામવું વગેરે ... . ૩૫૩–૩૬૧
SR No.022839
Book TitleDharm Parikshano Ras
Original Sutra AuthorN/A
AuthorNemvijay, Chamanlal Sankalchand Marfatiya
PublisherChamanlal Sankalchand Marfatiya
Publication Year1897
Total Pages380
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy