SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ સત... ભાગ-૨ રિામ-લઢમણને બીજું સારીએ નગરી અને પિતા-માતા સુદ્ધાંય પુત્રની પાછળ જાય છે એમાં ત્યાગના પ્રભાવ સિવાય છે પણ શું ? આ જ શ્રી રામચંદ્રજી કોઈ પોતાના જ સ્વાર્થની સિદ્ધિ માટે આ રીતે વનમાં જવા નીકળ્યા હોત તો આ રીતે આપીએ નગરી એમની પૂંઠે કદી પણ ન દોડત. શ્રી રામચંદ્રજી વનમાં જાય છે તો કોઈ પોતાના તુચ્છ કારણે નહિ પણ પિતાજીના વચનનું પાલન કરવા ખાતર અને એ જ કારણે આખી નગરીના લોકોએ તેમની પૂંઠે દોડીને નગરીને જે ઉજ્જડ જેવી બનાવી દીધી. ૩૧૩ સુંદર અને સુદઢ હદયનું ઉત્તમ કાર્ય આ રીતે સૌ કોઈને પોતાની પાછળ આવતું જોઈને શ્રી રામચંદ્રજી એકદમ ઉભા રહી ગયા. ઉભા રહીને એ અપૂર્વ દઢતાના ઘણીએ શું કર્યું? એનું વર્ણન કરતાં પણ ચરિત્રકાર મહર્ષિ ફરમાવે છે કે अथावस्थाय काकुत्स्थ- पितरं जननीरपि । न्यवत यक्तत कथमपि, गिरा विनयसारया ॥१॥ તથાયથોધિતાના ઘરનાથ ધન્ય છે ? સીતા-સૌમિAિસહિત, - ત્ત્વરિત - ત્વરિત થયી રા “પિતા, માતાઓ અને સઘળાંય નગરજનને પોતાની પાછળ-પાછળ આવતા જોઈને શ્રી રામચંદ્રજીએ ઉભા રહીને વિનયથી સારવાળી બનેલી વાણી દ્વારા પોતાના પિતાને અને માતાઓને ઘણી જ મુસીબતે પાછા વાળી તથા નગરના લોકોને પણ યથોચિત આલાપો દ્વારા વિસર્જન કરીને પોતે શ્રીમતી સીતાજી અને શ્રી લક્ષ્મણજી સાથે જલ્દી-જલ્દી ચાલી નીકળ્યા.”
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy