SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તામફળનો અનુપમ મહિમા જાતની ભાત પાડ્યા વિના રહેતી નથી. ઉત્તમકુળોમાં સહજ કુલીનતા પ્રાયઃ જોવા મળતી હોય છે. શ્રીરામલક્ષ્મણના પૂર્વજોની પરંપરામાં ઉત્તમકુળોનો અનુપમ મહિમા જોવા મળે છે. અહીં શ્રી વજબાહુ અને ઉદયસુંદર આ સાળા બનેવીની એક રોમાંચક ઘટનાએ રામાયણની રમણિયતાને ચાર ચાંદ લગાડ્યા છે. એ નરવીરોની નિર્મળ વિચાર શરણી, પરસ્પરની વિચારણા, મશ્કરીમાં કહેવાયેલા વચનોની પણ ટેક, બાલ પાસેથી પણ હિતગ્રહણની વૃત્તિ આ બધું જ અદ્ભુત અદભૂત વર્તમાનકાળના કુલાંગાર લોકોની દયનીય દશાનો અનુભવ કરાવે તેવી આ અપૂર્વકથા કૃપાળુ પરમગુરુદેવશ્રીના શબ્દોમાં જ વાગોળવી ગમશે. -શ્રી છું
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy