SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સતત... ભદ-૨ રિમ-લફમણને પોતાના નિયત પદાર્થોને આપવા સાથે અનિયત પદાર્થોનું પણ અર્થીઓને પ્રદાન કરે છે, તેમ શ્રી દશરથ મહારાજા પણ અર્થીઓને ઇચ્છા મુજબ વિત્ત અને આભરણ આદિનું દાન આપતા હતા. આવા મહારાજાઓ પ્રજાપ્રિય હોય એમાં શું આશ્ચર્ય છે ? આવા હું રાજાઓની છત્રછાયામાં આનંદપૂર્વક રહેતી પ્રજા અન્યાય આદિથી દૂર રહેવા સાથે સાચી ઉદારતાની ઉપાસક પણ કેમ ન હોય ? અને આવી પ્રજાના માલિક પોતાના મોક્ષપ્રાપક ધર્મનું અખંડિત આરાધન કરી શકે એ કંઈ કઠિન નથી. આથી સ્પષ્ટ છે કે સૌ જો પોતપોતાની ફરજ સમજે અને શક્તિ મુજબ પોતાની ફરજ અદા કરે તો દુનિયામાં ૧૪૪ ઉત્પન્ન થતા અનેક પ્રકારના ઉપદ્રવો આપોઆપ જ શમી જાય. પણ ભાગ્યહીન બહુલકંસારી આત્માઓને માટે એવી દશા અને એવી સામગ્રી પ્રાય: અપ્રાપ્ય જ હોય છે. આર્ય રમણીઓનો સાચો અલંકાર ઉંમરલાયક થયેલ શ્રી દશરથ રાજાએ ત્રણ પવિત્ર રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. જે રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું તે રાજકન્યાઓ કોણ અને કેવી હતી એ વગેરેનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કેढधस्थलपुरेशस्य, सुकोशलमहीपतेः । कन्यां पवित्राममृत - प्रभाकुक्षिसमुद्भवाम् ।। નાનાઠવરાજિતાં વાર - પીવાનનમ્ ? उढुवाह स भूपालो, जयश्रियमिवाहवे ॥ सुबन्धुतिलकस्याथ, पुरे कमलसंकुले । मित्रादेवीकुक्षीजातां कैकेयीमादिनामतः ॥ मिन्नाभूः सुशीला चेति, सुमित्रेत्यपराभिधाम् । पर्यणैषीदशरथः शशांक इव रोहिणीम् ॥ પુષ્પના વષસૌર્ય - વર્ષો સુપ્રભામવાન્ ? अन्यामप्युपयेमे स - राजपुत्रीमनिहिताम् ।।
SR No.022829
Book TitleJain Ramayan Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Shreyansprabhsuri
PublisherSmrutimandir Prakashan
Publication Year2011
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy